________________
શ્રી નવકાર મંત્રને છંદ
હંહા
T૧
IRા
વંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સારા નિચે શ્રી નવકાર નિત્ય, જપતાં જયજયકાર
અડસઠ અક્ષર અધિક ફલ, નવપદ નવે નિધાન ! વીતરાગ સ્વયં મુખ વદે, પંચ પરમેષ્ઠિ પ્રધાન એક જ અક્ષર એક ચિત્ત, સમર્યા સંપત્તિ થાય છે સંચિત સાગર સાતનાં, પાતક દૂર પલાયા સકલ મંત્ર શિર મુકુટમણિ, સશુરૂ ભાષિત સારા સો ભવિયાં મન શુદ્ધશું, નિત્ય જપીએ નવકાર
T૩ાા
T!
નવકાર થકી શ્રીપાલ નારેશ્વર, પામ્યા રાજ્ય પ્રસિદ્ધ; સ્મશાન વિષે શિવ નામ કુમારને, સેવન પુરિ સિદ્ધ છે નવલાખ જપંતા નરક નિવારે, પામે ભવનો પાર; સો ભવિયાં ભક્ત ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર પાપા બાંધી વડશાખા શિક બેસી, કીધે કુંડ હુતાશ; તસ્કરને ચિત્તે મંત્ર સમ, ઉડયે તે આકાશ છે વિધિ રીતે જપતાં અહિ વિષ ટાળે, ઢાળે અમૃતધાર; રસો ભવિયાં ભક્ત ચેકબે ચિત્તે, નિત્ય જપીયે નવકાર મેલા બીજોરા કારણ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિરોધ; જેણે નવકારે હત્યા ટાળી, પાયે યક્ષ પ્રતિબંધ છે નવલાખ જપંતા થાયે જિનવર, ઈ છે અધિકાર; સે ભવિયાં ભકતે ચેકને ચિત્ત, નિત્ય જપીયે નવકાર મેળા પલ્લીપતિ શીખે મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ; પરભવ તે રાજસિંહ પૃથ્વીપતિ, પાયે પરિગલ રિદ્ધા એ મંત્ર થકી અમરાપુર પહે, ચારૂદત્ત સુવિચાર; સો ભવિયાં ભક્ત ચોકખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર ૮