________________
૨.
મહાપ્રાભાવિક નવસ્મરણ.
સન્યાસી કાશી તપ સાધતે, પંચાગ્નિ પરાલે; દીઠા શ્રીાસકુમારે પન્નગ, અધ ખલતા તે ટાલે !! સભલાવ્યે શ્રીનવકાર સ્વયંમુખ, ઇંદ્રભુવન અવતાર; સે। ભવિયાં ભક્તે ચાખ ચિત્ત, નિત્ય જપીયે નવકાર મન શુદ્ધે જપતાં મયણાસુંદરી, પામી પ્રીય સંયેાગ; ઈશે. ધ્યાનથકી ટહ્યા કુષ્ટ ઉંમરના, રક્તપિત્તના રોગ! નિશ્ચે શું જપતાં નવિધિ થાયે, ધમ તણા આધાર, સે। વિયાં ભક્તે ચેાકખે ચિત્ત નિત્ય જપીયે નવકાર ઘટમાંહી કૃષ્ણ ભુજંગમ ઘાલ્યા, ઘરણી કરવા ઘાત; પરમેષ્ટિ પ્રભાવે હાર ફૂલનેા, વસુધા માંહી વિખ્યાત ॥ કલાવતિએ પિંગલ કીધેા, પાપ તણેા પરિહાર; સા ભિવયાં ભક્તે ચાખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર ગયાંગણુ જાતી રાખી ગ્રહીને, પાડી બાણુ પ્રહાર; પદ્મ પંચ સુણતાં પાંડુ પતિ ઘર, તે થઇ કુંતા નાર ॥ એ મત્ર અમુલખ મહિમા મદિર, ભવદુઃખ ભંજનહાર; સે ભવિયાં ભક્તે ચાખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર ॥૧૨ા કબલ સમલે કાદવ કાઢ્યા, શકટ પાંચસે માન;
uel
ull
॥૧૧॥
દીધે નવકારે ગયા દેવલાકે, વિલસે અમર વિમાન ! એ મત્ર થકી સંપ્રતિ વસુવા લહી, વિલસે જૈન વિહાર; સો ભવિયાં ભક્તે ચાખે ચિત્તે, નિત્ય પીયે નવકાર ॥૧૩॥ આગે ચાવીશી હુઇ અનતી, હશે વાર અનંત;
નવકાર તણી કાઇ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત ! પૂરવ દિશિ ચારે આદિ પ્ર૫ચે, સમર્યા સંપત્તિ સાર; સો ભવિયાં ભતે ચાખ ચિત્તે, નિત્ય જપીયે નવકાર ૫૧૪૫ પરમેષ્ટિ સુરપદ તે પણ પામે, જે ધૃત ક કાર; પુરગિરિ ઉપર પ્રત્યક્ષ પેખો, મણિધરને એક મેર સહુ ગુરૂ સન્મુખ વિધિયે સમરતાં, સફ્ળ જનમ સસાર; સો વિયાં લતે ચાખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર લિ આરેપણ તસ્કર કીધેા, લાહખુર પરસિદ્ધ; તિહાં શેઠે નવકાર સુણાવ્યા, પામ્યા અમરની રિદ્ધ ॥
૧ાા