________________
કX૦ ૪૫
મહામાભાવિક નવસ્મરણ શસ્ત્ર હાથ લેઈ કરી, આવી બાળક પાસે રે; પારીએ કરીને પાપણી, મા બાળકુંવારો રે.
કર્મ૦ ૪૪ શુકલધ્યાન સાધુ ધ, શુભ મન આણી ભાવો રે; કાળ કરીને અવતર્યો, બારમા સ્વર્ગ મઝારે રે. બાવીશ સાગર આઉખો, ભોગવી વંછિત ભોગી રે; મહાવિદેહમાં સીઝશે, પામશે કેવળ નાણા રે. કમ ૪૬ હવે તે માતા પાપણ, મનમાં હરખ અપારો રે; ચાલી જાય આણંદમેં, વાઘણ મળી તિણ વારો રે. ફફડી નાખી તિહાં, પાપણી મૂઈ તિણ વારો રે. છઠ્ઠી નરકે ઉપની, બાવીશ સાગર આઉ રે.
કર્મ ૪૮ જે જે મંત્ર નવકારથી, અમરકમર શુભ ધ્યાને રે; સુર પદવી લહી મેટકી, ધરમ તણે પરસાદે રે. કર્મ. ૪૯ નર ભવ પામી જીવડા, ધરમ કરો શુભ ધ્યાને રે; તે તમે અમર તણી પરે, સિદ્ધગતિ તે લેશે રે. કર્મ, કર જોડી કવિયણ ભણે, સાંભળે ભવિજન લોકે રે; વિર વિરોધ કઈ મતિ કરે, જિમ પામો ભવ પારો રે. કમ ૫૧ શ્રી જિનધર્મ સુરતરૂ સમે, જેહની શીતળ છાંયે રે; જેહ આરાધે ભાવશે, સીઝે વંછિત કાજે રે.
કર્મ પર