________________
અમરકુમારની સજઝાય,
અગનિ ઝાળ ઠંડી કરી, દીધે સિંહાસણ ચંગે રે; અમરકમરને બેસાડીને, દેવ કરે ગુણ ગામે રે. કર્મ રાજાને ઊંધે નાખી, મુખે છુટયાં લેહી રે; બ્રાહ્મણ સહુ લાંબા પડ્યા, જાણે સુકાં કાણો રે. કર્મ. ૩૦ રાજ સભા અચરિજ થઈ, એ બાળક કઈ હોટે રે; પગ પૂજીએ એહના, તે એ ભૂવા ઉઠે રે.
કર્મ૦ ૩૧ બાળકે છાંટે નાખી, ઉઠ શ્રેણિક રાજા રે, અચરિજ દીઠે કેટકે, એ શું હું કાજે રે. કર્મ૦ ૩૨ બ્રાહાણ પડિયા દેખીને, લોક કહે પાપ જૂઓ રે; બાળહત્યા કરતાં થકાં, તેહનાં ફળ છે એહો રે. કર્મ ૩૩ બ્રાહ્મણ સહુ ભેળા થયા, દેખે એમ તમાસો રે; કનક સિંહાસણ ઉપરે, બેઠે અમરકુમાર રે. કમ૦ ૩૪ રાજા સહુ પરિવાર શું, ઉઠ તે તતકાળે રે; કરજેડી કહે કુમારને, એ રાજ્યત્રદ્ધિ સહુ હારી રે. કર્મ અમર કહે સુણો રાજવી, રાજશું નહી મુજ કાજે રે; સંયમ લેશું સાધુને, સાંભળે શ્રી મહારાજે રે. કર્મક લેક સહુ મળી ઈમ કહે, ધન ધન બાળ કુંવારો રે. ભટજી પણ સાજા હુવા, લાજ્યા તે મનમાંહે રે. કર્મ ૩૭ જયજયકાર હું ઘણે, ધરમ તણે પરસાદે રે; અમરકમર મન સોચતો, જાતિસમરણ જ્ઞાને રે. કર્મ૦ ૩૮ અમરકુમારે સંયમ લી, કરે પંચમુષ્ટિ લોચ રે; બાહિર જઈ મસાણ , કાઉસગ્ગ રહ્યો શુભ ધ્યાને રે. કર્મ. ૩૯ માતપિતાએ બાહિર જાઈને, ધન ધરતિમાંહિ ઘાલ્યા રે; કાંઈક ધન લેંચી લીયે, જાણે વિવાહ મંડાણે રે. કર્મ તેટલે દોડી આવીયો, કેઈક બાળકુંવારો રે; માતપિતાને ઈમ કહે, અમરકમરની આ વાત છે. કર્મ માતાપિતા વિલખાં થયાં, ભૂડો થયો એ કામરે; ધન રાજા લેશે સહુ, કાંઈક કરીએ ઉપાયે રે. કર્મ કર ચિંતાતુર થઈ અતિ ઘણી, રાતે નિંદ ન આવે રે; પૂરવ ર સંભારતી, પાપણી ઊડી તિણ વારી રે. કર્મ ૪૩