________________
અમરકુમારની સજઝાય.
રાજગૃહી નગરી ભલી, તિહાં શ્રેણિક રાજારે; જિનધમને પરિચય નહી, મિથ્યા મતમાંહે રાચ્યારે.
કમત ગતિ સાંભળે-૧ કમતણી ગતિ સાંભળે, કર્મ કરે તે હાય રે; સ્વારથી સહુ કે સગાં, વિણ સ્વારથ નહીં કોય રે. કમ ૨ રાજા શ્રેણિક એકદા, ચિત્રશાળા કરાવે રે; અનેક પ્રકારે મંડણી, દેખતાં મન મોહે રે.
કર્મ૦ ૩ દરવાજો ગિર ગિર પડે, રાજા મન પસ્તાવે રે; પૂછે છેષી પંડિતા, બ્રાહ્મણ ઈમ બતાવે રે.
કર્મ૦ ૪ બાળક બત્રીસ લક્ષણો, હેમીજે ઈણ માં રે; તો એહ મહેલ પડે નહિ, ઈમ ભાખે વયણ અજ્ઞાન રે. કર્મ રાજા ઢઢેરો ફેરીયે, જે આપે બાળકુમાર રે; તેળી આપું બરોબરી, સોનૈયા ધન સારો રે.
કર્મ બાષભદત્ત બ્રાહ્મણ તિહાં વસે, ભદ્રા ત સ ધરણી જાણે રે; પુત્ર ચાર સોહામણા, નિની પુણ્ય હો રે. કમ૦ ૭ aષભદત્ત કહે નારને, આપ એક કુમારો રે; ધન આવે ઘર આપણે, આપણ સુખીયાં સારો રે. નારી કહે વેગે કરો, આપે અમરકુમારો રે; મમ્હારે મન અણુભાવતે, આંખથકી કરો અળગો રે. કર્મ વાત જણાવી રાયને, રાજા મનમાં હરખે રે; જે માગે તે આપીને, લાવો બાળકુમારો રે.
કર્મ, ૧૦ સેવક પાછા આવીયા, ધન આપે મનમાન્ય રે; અમર કહે મોરી માતાજી, મુને મત આપીજે રે. કર્મ. ૧૧ માતા કહે તુને શું કરું, મારે ભાવે તું મુઓ રે; કામકાજ કરે નહિ, ખાવાને જોઈએ સારો રે. આ બે આંસૂ નાંખતે, બોલે બાળકુંવારો રે; સાંભળે મેરા તાતજી, તુમ મુજને રાખે છે. કર્મ
કમ.
કર્મ,