________________
સુદર્શન શેઠની સ્થા.
૧૧૧
આપ જેવા મહાપુરૂષના રાખી મે તમાને આવું કરી મૂકે છે. આપ તે
તે ગટ્ટુ વાણીથી પુણ્યાત્મા સુદર્શન પ્રત્યે કહેવા લાગ્યા કે “હે મહાનુભાવ ! હું પામર પ્રાણી આપને મુખ મતાવવાને પણ લાયક નથી. સત્કાર કરવાના બદલે વિનતાના વચના પર વિશ્વાસ ભયંકર સકટ આપ્યું—એ મારા હૃદયને ક્ષણે ક્ષણે દગ્ધ સમભાવથી બધું સહન કરી રહ્યા છે, પણ મુજ પામરની નીચતા અને ક્રૂરતા પ્રત્યક્ષ દેખાઇ આવે છે. હું ધર્માત્મા ! તમે તમારા કુળના ભૂષણ રૂપ છે. એટલું નહિ પણ મારા રાજ્યના, મારા નગરના પણ એક અલકારરૂપ છે. તમારા જેવા અડગ પ્રતિજ્ઞાવત મહાપુરૂષા જે નગરમાં અને જે રાજ્યમાં રહેતા હેાય, તે રાજ્ય, નગર, તે રાજા અને તે પ્રજા પણ ધન્ય છે.”
r
હે દેવાનુપ્રિય ! મારા અપરાધની ક્ષમા આપે. આપશ્રીના ચરણકમળમાં વારંવાર પ્રણામ કરીને વિન ંતિ કરૂં છુ કે, મેં કરેલા ભયકર પાપથી હવે મને બચાવે, આપના પ્રસન્ન વદનથી વચન સુધારસને અમૃત પ્રવાહ વહેવડાવી મારી દુગ્ધ અને દુલ મનેાભૂમિને આદ્ર બનાવી નવપદ્ધવિત કરો.
રાજાના આ રીતના નમ્ર અને પશ્ચાતાપ ભરેલાં વચનો સાંભળીને સુદર્શન શેઠનું હૃદય વધારે દયા થયું, તેની યાગ્યતા જોઇ તેઓને વધારે પ્રસન્નતા ઉત્પન્ન થઇ. આ વખતે નગરજનાથી તે સ્થલ સકી થઇ ગયું હતું, એક જ ભાગ્યશાળી તરફ બધાની ષ્ટિ રાકાઇ રહી હતી. લેાકેાની ઉત્સુકતા જેઇ પુણ્યાત્મા સુદર્શને સ` પ્રજા સમક્ષ રાજાને ઉદ્દેશીને કહ્યું કેઃ “હે રાજન ! પ્રાણીએ જો કે સ્વાપાર્જિત કનુ ફળ ભાગવે છે, તે પણ તેમાં અન્ય પ્રાણી નિમિત્ત બની પેાતાના અંતરની ન્યૂનાધિક ક્રૂરતાને લઇને તે આછુંવત્તું કમ બાંધે છે. તેમાં પણ પાછળથી ખરી વસ્તુસ્થિતિની જાણ થતાં જ પશ્ચાતાપ કરવાથી પ્રાણી પોતે અણુજાણતાં કરેલા પાપકમથી પ્રાયે કરીને મુક્ત થાય છે. મારા તરફના લેશ પણ અદેશે! તમે તમારા હૃદયમાં રાખશે નહિ. પ્રજાના ધર્મકાર્યમાં સહાયતા માટે તમારી ધમભાવના સદા જલત રહે એ જ મારી છેવટની ચાહના છે. તમે સત્તા વિજયવંત અને કબ્ય પરાયણ રહેા અને પ્રજાના અભ્યુદયના આશીર્વાદ મેળવા એ મારી અતિમ વાંછના છે.”
સુદર્શન શેઠનાં આ પ્રમાણેનાં ધાર્મિક ભાવનાના રસથી ભરેલાં અને મનુષ્યત્વના સાચેા ખ્યાલ આપનારાં વચનાથી રાજા અને પ્રાજનામાં આનંદ આનંદ વર્તાઇ રહ્યા. શ્રેષ્ઠિના ઊચા વિચારાએ ઘણા મનુષ્યેાના મનમાં અદ્ભુત અસર કરી, તેઓની ઉચ્ચત્વદર્શક ભાવના રૂપ હિમાલયના શિખરમાંથી પ્રવાહ રૂપે મહાર આવેલી વાણીરૂપ સરિતામાં સ્નાન કરી શુદ્ધ થએલા પ્રજાજના આનંદમગ્ન થઈ