________________
મહાપ્રાભાવિક નવસરણ.
તેઓ દ પતિધર્મના જ્ઞાતા હેાવાથી તે દંપતિ સંસાર વ્યવહારની સડકપર કદી પણ સ્ખલિત નહિ થતાં અન્ય દંપતિઓને દાખલારૂપ થતાં હતાં, પતિની આજ્ઞા મુજબ વર્તનારી મનેારમા પતિની પ્રીતિ સંપાદન કરી આર્હત્યાની પરમ આરાધક બની હતી, તેણીની મનેાભૂમિમાં ખાલ્યવયથી જ ધર્મ શ્રદ્ધાના શુભ અને દિવ્ય સંસ્કાર આપિત થએલા હતા અને સુદર્શનના સહવાસથી તે દિવ્ય સંસ્કારે અતિશય દેદીપ્યમાન થઇ શ્રાવિકા ધર્માંની પૂર્ણતાનું સૂચન કરતા હતા. પેાતાની વ્યવહાર કુશળતા, ન્યાયનિષ્ઠતા વગેરે ઉત્તમ ગુણાને લીધે સુદર્શન પણ પેાતાની જ્ઞાતિમાં, નગરમાં તથા રાજદરબારમાં પણ અધિક અધિક માન્ય થવા લાગ્યા. જે ગૃહદિરની અંદર આવા ભાગ્યશાળી પતિએ વસતાં હોય, ત્યાં સંસારીક સુખ તથા લક્ષ્મીના વાસ હાય તેમાં તો નવાઇ જ શુ છે ?
એક વખતે રાજાના અતિમાન્ય કપિલ નામના પુરોહિત સાથે સુદર્શનને મિત્રતા થઈ, પુરાહિત પણ સ્વભાવે શાંત, સત્યવક્તા તથા સાહિત્ય રસિક હાવાથી સુદર્શનને અનુકુળ રહેવા લાગ્યા, તે બંનેની રસિક વાત ચીતેામાં એવા તો રંગ નમતા ગયા કે તે વખતસર પાતાનું ભેાજન સુદ્ધાં પણ ભૂલી જતા. કેટલાક સંતુષ્ટ જને આ બંનેને એક રૂપ જોઇને રામ લક્ષ્મણની જોડ સમજી લેતા. આ પ્રમાણે મિત્ર સાથે વાર્તા વિનાદ કરતાં ઘણી વખત ઘેર આવતાં મેહુ થતાં એક વખતે પુરેાહિતને તેની પત્નીએ પુછ્યું કેઃ “હે સ્વામિન્ ! તમે ભેાજનાક્રિક તેમ જ અન્ય વ્યાવહારિક કાર્યમાં વ્યગ્ર થતાં કેમ દેખાઆ છે ?” ઉત્તરમાં કપિલ ખેલ્યા કે હું કાંતા ! મુદ્દન નામના મારા એક પરમપ્રિય મિત્ર છે, તેની સાથે વાર્તા વિનાદ કરતાં મને શું યાદ આવતું નથી. તે મહાનુભાવ મિત્રની સખત મળવાથી હું મારા આત્માને ધન્ય માનું છું, એ મહામતિ મિત્રના એટલા બધા અદ્ભુત ગુણા છે કે તેમાંના એક શતાંશ પણ મારાથી વર્ણવી શકાય તેમ નથી; તેનેા ધર્માંપ્રેમ તો કાઇ અલૌકિક જ છે અને તેના વચનેા તે જાણે અમૃતની ધારાઓ સમાન છે તથા તેનું સુખ કમળ તે જાણે પૂર્ણ ચંદ્રની માફક હંમેશાં ખીલતું રહે છે. હે પ્રમદા ! હું વધારે શું કહું? પરંતુ તેના જેવા મીો નરરત્ન તે હાલ મારા જોવામાં આવતા નથી.' આ પ્રમાણેના સુદર્શનના ઉત્તમ ગુણા સાંભળીને કપિલાના રોમાંચ ખડા થઇ ગયા અને તેને સમાગમ શેાધવાને તે આકુળવ્યાકુળ બની ગઇ મુદ્દેનના દનના લાભની સાથે તેના સ્નેહદાનના લાભ પણ તે ઇચ્છવા લાગી.
૧૦૦
એક દિવસે રાજાની આજ્ઞાથી કપિલ કોઈ કાય પ્રસ ંગે બહાર ગામ ગયે હતેા. તે અવસરને લાભ લઈ કપિલા મુદ્દેનના ઘેર ગઇ અને સુદર્શનને જોતાં