________________
.૭૧
મહામાભાવિક નવસ્મરણ. પદને કનિષ્ઠિકા આંગળીઓમાં જાણો, ઘણો વધારો એ પદને વજીમય કિલ્લો જાણો, સવ્વપાવપૂTIણો એ પદને પાણીથી ભરેલી ખાઈ જાણો, માળે ૨ લલિ એ પદને ખેરના અંગારાથી ભરેલી ખાઈ જાણે-આ પ્રમાણે સકલી કરણ કિયાથી આત્માની રક્ષા કરવી; વળી આ મગ્ન અત્યંત સફલતા કારક છે.
સર્વસિદ્ધિદાયક મન્ન 33 ॐ ह्रीं श्रीं अहं अ सि आ उ सा नमः॥ આ મન્વની શુદ્ધચાર પૂર્વક આરાધના કરવાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે.
બંદીખાના નિવારણ મન્ન ७४ ॐ णमो अरिहन्ताणं म्युं नमः, ॐ णमो सिद्धाण इम्ल्यू नमः, ॐ णमो आयरियाणं म्यूँ नमः, ॐ णमो उवज्झायाणं "यूं नमः, ॐ णमो लोए सव्वसाहूणं क्षम्ल्यू नमः अमुकस्य बदि मोक्षं कुरु कुरु स्वाहा ॥
કઈ મિત્ર યા સ્વજન કોર્ટ કચેરીની સજા પામીને કેદમાં પડયો હોય તેને છોડાવવા માટે કેદમાં પડેલી વ્યક્તિને મિત્ર યા કુટુંબી આ પ્રયોગ આ પ્રમાણે
આ મન્ત્રની સાધના કરતી વખતે મન્ચાક્ષરને એક પટ્ટ પર અષ્ટગંધથી લખવા, પઢ સોના, ચાંદીનો યા તાંબાને જેવી શક્તિ હોય તે લે. મન્નવાળા પટ્ટને બાજોઠ પર સ્થાપન કરવા. પછી શ્રી પાર્શ્વનાથપ્રભુનું બિંબ યા પ્રભુનું સુંદર કળાપૂર્ણ ભાવવાહી ચિત્ર પિતાની સામે સ્થાપન કરવું અને ચિત્રની જમણી બાજુએ ઘીને દી તથા ડાબી બાજુએ સુગંધીદાર ધૂપ રાખવે; ત્યાર પછી સફેદ જાઈના સ્વચ્છ ૫૦૦ પાંચસો ફૂલ લાવીને તે ફૂલમાંથી એકેક કૂલ લઈને મન્ન બોલતા જવું અને તે મન્ચેલા ફૂલને મન્ત્રપટ ઉપર ચઢાવતા જવું, આ પ્રમાણે કરવાથી બંદીવાન તુરત છુટે. ફૂલ ચઢાવવાની ક્રિયા તથા મન્ટ બેલવાની ક્રિયા ઊભા ઊભા કરવી.
વળી આ જ મન્ચને રાતે સુઈ રહેતી વખતે ઊભા ઊભા કાર્યોત્સર્ગમાં જાપ કરીને સુઈ રહેતે સ્વપ્નમાં શુભાશુભ દેખાય છે. શય્યા પર સુઈ રહેતી વખતે મસ્તક
૧ શ્રી નવકાર” નમો ક્ષારોના સ્થાને નમુIો પાઠ છે. ૨ આ પાઠ “શ્રીમત્રરાજગુણકલ્પમહેદધિ' માં નથી. ૩ “શ્રીમન્નરાજ ગુણક૫મહોદધિ” ના સંપાદક પૃષ્ઠ ૧૫૦ની ફટનેટ ૧ માં જણાવે છે કે -ની અપેક્ષા હ્રાં પાઠ ઠીક પ્રતીત હોતા હૈ” પરંતુ મારી માન્યતા પ્રમાણે અહીંયાં હીં પાઠ જ બરાબર છે. “શ્રી નવકારમાં બમોના સ્થાને નમો પાઠ છે.૫ “શ્રી જન બાલ ગુટકા દૂસરા ભાગમાં રતાળ પાઠ છે. ૬ “શ્રી નવકાર મહામત્ર ક૫માં સિદ્ધા પાઠ છે. ૭ ઉપરક્ત પ્રન્થમાં જ રાખ્યું પાઠ છે, પ્રતમાં મ પાઠ છે. ૮ જૈન બાલ ગુટકા દૂસરા ભાગમાં “ પાઠ છે.