________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. થઈ શકત, એટલે “(આ પંચ નમસ્કાર) સવ મંગલામાં પ્રથમ છે એટલું કહેવાથી પણ પ્રથમ મંગલ છે આ અર્થની પ્રતીતિ સ્વયમેવ થઈ શકતી હતી, જેમકે વારીનાં વઢિT: એE: ઇત્યાદિ વાક્યમાં કવિ આદિ શબ્દ પ્રયોગ ન કરવાથી પણ તેના અર્થની પ્રતીતિ સ્વયમેવ થઈ જાય છે.
ઉત્તર--“Íારું આ પદનો પ્રયોગ ન કરવામાં આવ્યો હોત તો પણ તેના અર્થની પ્રતીતિ કે નિઃસંદેહ થઈ શકતી હતી, પરંતુ પહેલાં કહી ચુક્યા છીએ કે “જગતનું કલ્યાણ કરવા વાળા કથન કરવા ગ્ય વિષયનાં કથનમાં આદિ, મધ્ય અને અંતમાં મંગલ કરવાનું મહાપુરૂષોએ કહેલું છે. એમ કરવાથી તેને પાઠ કરનાર, શીખવનાર અને ચિંતન કરનારનું સર્વદા મંગલ થાય છે, તથા પ્રતિપાદ્ય વિષયની નિવિન પરિસમાપ્તિ થઈને તેની સર્વદા પ્રવૃત્તિ થાય છે”. તેથી અહીંયાં અંતમાં મંગલ કરવાને માટે ‘ગંગારું આ પદને સાક્ષાત્ પ્રયોગ કરવામાં આવ્યો છે, એટલે મંગલાથ વાચક “મંગારું શબ્દ રાખવામાં આવ્યો છે.