________________
મહાપ્રાણાવિક નવસ્મરણ,
(૫) ‘મંગલ’ શબ્દ ગ્રહ વિશેષને પણ વાચક છે, અને તે મંગલ દક્ષિણદિશા ૧, પુરૂષ ક્ષત્રિય જાતિ ૨, સામવેદ ૩, તમેગુણ ૪, તિક્તરસ ૫, મેષરાશિ ૬, પ્રવાલ છ, અને અવતિ દેશ ૮, એ આના અધિપતિ છે. અટાધિપતિત્વ રૂપ મંગલ શબ્દમાં વણુકાંક્ષાથી શિત્ત્વ સિદ્ધિ પણ સમાએલી છે, તેથી ‘મહાöા' એ પદના જાપ અને ધ્યાનથી શિત્ત્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન—આ નવકાર મન્ત્રનું નવમું પદ ‘વમં હર્મંગહ’ છે તેમાં ઉત્તમ, ઉત્કૃષ્ટ અને પ્રધાન ઇત્યાદિ શબ્દોના પ્રયાગ નહિ કરતાં ‘પ્રથમ’ શબ્દનો પ્રયોગ કેમ કરવામાં આવ્યા છે ?
ઉત્તર——ઉત્તમ વગેરે શબ્દોના પ્રયાગ નહિ કરતાં પ્રથમ' શબ્દના જે પ્રયાગ કરવામાં આવ્યેા છે, તેનુ કારણ એ છે કે વૃધુ વિસ્તારે' એ ધાતુથી ‘પ્રથમ' શબ્દ અને છે, તેથી તેના પ્રયાગ કરવાથી આ પંચ નમસ્કાર સમગલેામાં ઉત્તમ મંગલ છે તથા તે (મંગલ) હંમેશાં વૃદ્ધિ પામ્યા કરે છે, એટલે તેમાં કોઇ પણ વખતે કાઇ પણ રીતે ન્યૂનતા થતી નથી, પરંતુ વૃદ્ધિ જ થયા કરે છે” આ પ્રકારના ધ્વનિ નીકળે છે, જો પ્રથમ' શબ્દના પ્રયાગ ન કરતાં તેના સ્થાનમાં ઉત્તમ, ઉત્કૃષ્ટ, પ્રધાન ઇત્યાદિ કાઇ પણ શબ્દના પ્રયોગ કરવામાં આવ્યેા હાત તે આ ધ્વનિ નીકળી શકત નહિ, તેથી ઉત્તમ આદિ શબ્દોના પ્રયાગ નહિ કરતાં ‘પ્રથમ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યે છે.
પ્રશ્ન—આ નવમા પદમાં ‘વ' આ ક્રિયાપદના પ્રયાગ કેમ કરવામાં આવ્યે ? આ ક્રિયાપદને પ્રયાગ ન પણ કરવામાં આવ્યે હાત તે પણ ' ક્રિયાપદના અધ્યાહાર રહેવાથી તેના અર્થ સમજી શકાત, કારણ કે વાયેામાં પ્રાયઃ ‘અસ્તિ’ “મતિ” ઇત્યાદિ પદાના અધ્યાહાર થવા છતાં પણ તેને અર્થ સમજી શકાય છે. ઉત્તર—નિઃસંદેહ બીજા વાયેાની માફક આ પદમાં પણ ‘હવ’ક્રિયાપદને પ્રયાગ ન કરવાથી પણ તેના અધ્યાહાર થઈ શકે છે, તેા પણ અહીંયાં જે ઉક્ત ક્રિયાપદના પ્રયાગ કર્યાં છે તેનુ' પ્રયાજન એ છે કે ઉક્ત મંગલની વિદ્યમાનતા કાયમ રહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કેઃ—“આ પંચ નમસ્કાર સર્વાં મગલેામાં ઉત્તમ મંગલ છે તથા તે મંગલ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે અને નિરતર વિદ્યમાન રહે છે.” જો ‘વર્ડે આ ક્રિયાપદના પ્રયાગ ન કરવામાં આવ્યા હાત તે તેની નિરંતર સત્તા રહે છે” આ અર્થની પ્રતીતિ થઈ શકત નહિ.
પ્રશ્ન—નવમા પદ્મના અંતમાં ‘મંછું' એ પદને પ્રયાગ કેમ કરવામાં આવ્યે ? જો તેના પ્રયાગ ન પણ કરવામાં આવ્યેા હેાત તે પણ મ‘ગલ’ પદના અધ્યાહાર