________________
શ્રી નવકારમત્રના વિષયમાં આશ્યક વિચારે.
परदुःखातुरा नित्यं स्वसुखानि महान्त्यपि । नापेक्षन्ते महात्मानः सर्वभूतहिते रताः ॥२॥ परार्थमुद्यताः सन्तः सन्तः किं किं न कुर्व्वते । तारगण्यम्बुधेर्वारि, जलदैस्तत्वपीयते ॥३॥ एक एव सतां मार्गों, यदङ्गीकृतपाठनम् ।
તમરોત શોકે, પાવક પતિ "કા आत्मानं पीडयित्वाऽपि साधुः सुखयते परम् । ह्रादयन्नाश्रितान् वृक्षो, दुःखञ्च सहते स्वयम् ॥५॥
૪૫
અર્થાત્—જેએએ પેાતાના સુખભેાગ અને ઇચ્છાને પરિત્યાગ કરેલેા છે તથા સર્વ પ્રાણી માત્રના સુખના જેએ અભિલાષી હાય છે; એવા સાધુ પુરુષ બીજાના દુઃખથી સદા દુ:ખી રહે છે એટલે ખીજાના દુઃખાને દેખી શકતા નથી.--૧
હમેશાં બીજાના દુ:ખાથી વ્યાકુલ રહે છે અને પેાતાના મહાન સુખાની પણ જેએ અભિલાષા નથી કરતા તથા સર્વ પ્રાણીઓના હિતમાં જેએ તત્પર રહે છે તે જ મહાત્મા છે.--ર
સાધુજન ખીજાઓના કાર્ય માટે ઉદ્યત થઇને શું શું નથી કરતા, જીએ ! વરસાદ સમુદ્રમાંથી ખારું પાણી પણ બીજાઓને ઉપકારના માટે પી લે છે.-૩
સાધુ પુરુષાનું અંગીકૃત કરેલા માનું પાલન કરવું એજ માર્ગ છે, જુએ ! સમુદ્રે પ્રજ્વલિત (વડવાનલ) અગ્નિને પેાતાની ગેાદમાં ધારણ કરી રાખેલેા છે.-૪
સાધુ પુરુષા પાતાની જાતે પીડા પામીને પણ બીજાને સુખી કરે છે, જુઓ ! વૃક્ષ પાતે દુઃખ વેઠીને પણ બીજાને આનંદ આપે છે.-૫
સાધુ પુરુષાના આ સ્વભાવ હાવાથી તેએની આરાધનાથી પ્રાકામ્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
(૬) આચારનું યથાર્થ વિજ્ઞાન અને પરિપાલન કરતા હોવાને લીધે સાધુને આચાર રૂપ માનવામાં આવ્યા છે, અને તેથી જે પ્રકારે આચારના પરિપાલનથી ધની પ્રાપ્તિ થાય છે, તેવી રીતે સાધુની આરાધનાથી ધર્મની પ્રાપ્તિ થાય છે. અથવા એમ સમજવું જોઇએ કે–સાધુની આરાધનાથી ધર્મની આરાધના થાય છે તથા ધર્મ સર્વ કામનાઓને પૂર્ણ કરવાવાળો છે. તે જગપ્રસિદ્ધ બીના છે, તેથી સાધુની આરાધનાથી પ્રાકામ્ય નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૭) વિષ્ણુપુરાણમાં વાયુ” એ પદના ઉચ્ચારણ માત્રથી સર્વ કામનાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવા ઉલ્લેખ કરેલેા છે, તેથી માનવું પડશે કે ‘સત્તાકૂળ’એ