________________
જૈન ચિત્રકલ પેલતા
પપ
(
हाक मिसा 13 O , ". -
र५ साधा B. (nત છે એ
ચિત્ર ૬૪: નગરશેઠ શાંતિદાસ તથા તેમની સ્ત્રી કપુરબાઈ બેઠેલા છે, જ્યારે આ પતરામાં શ્રીરાજસાગરસૂરિના ગુરુભાઈ શ્રીકિરતિસાગર ઉપાધ્યાયના સામે અંજલિ જોડીને તેઓ ઊભેલા છે. પતરાના બીજા ભાગમાં તેની બીજી સ્ત્રી કપુરબાઈ કે જેની કુક્ષિથી વિ. સં. ૧૬ ૮૬ માં રત્નજી નામના પુત્રને જન્મ થયો હતો ૧૯ તે હાથમાં જપમાળા અને બંગલમાં એથે લઈને બેઠેલાં સકલવીરધન(ન) સાધ્વીની સામે બે હાથ જોડીને ઊભેલાં છે. બંને ભાગની છતેમાં ચંદરો બાંધેલો છે અને કુ અક્ષર લખેલો છે. નીચેના ભાગમાં પાદુકાએ કરેલી છે. સાગરગરજીની ઉપાશ્રયના ચિત્ર કરતાં આ પતરાની આકૃતિઓ બહુ જ સારી રીતે સચવાએલી છે.
ચિત્ર ૬૫ કાગળની પ્રત ઉપરનું એક શેભનચિત્ર. અમદાવાદના ડહેલાના ઉપાશ્રયની “નમિણવૃત્તિ 'ની એક પ્રતના છેલ્લા પાના ઉપરથી. ચિત્ર ૧૬ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિઃ પ્રવર્તક શ્રી કાંતિવિજયજીના સંગ્રેડ
માંથીવાડીપાર્શ્વનાથના જિનમંદિરની ચિવ ૬૫: કાગળની પ્રત ઉપરનું એક શોભન ચિત્ર બાંધણી સ્થાપત્યના નિયમોના અનુસાર જેઓની દેખરેખ નીચે કરવામાં આવી હતી અને જેઓ શિલ્પશાસ્ત્રના અખંડ અભ્યાસી હતા તથા
Hક
તુમ - THE
ન#'a= માટે પ્રકાશન R .
૧૯ જુઓ : ગુજરાતનું પાટનગર અમદાવાદ', પૃષ્ટ હ૩૭ની ફુટનટ.