________________
જૈન ચિત્ર-કલ્પલતા
wwwwwww
ALLERY
२७
ચિત્ર ૩૬ : ચૈાદ રવમ (પંદરમે સેકા)
આવા લક્ષણવંતા સિંહ આકાશમાંથી ઊતરતા અને પેાતાના મુખમાં પ્રવેશ કરતા ત્રિશલા ક્ષત્રિયાણીએ જોયા. સિંહ પરાક્રમના ઘાતક છે.
(૪) લક્ષ્મીદેવી-અખંડ ચંદ્રમા જેવી કાંતિવાળી લક્ષ્મીદેવીનાં ચોથા સ્વપ્નમાં દર્શન થયાં. તે લક્ષ્મીદેવી ઊઁચા હિમવાન પર્વતને વિષે ઉત્પન્ન થએ મળ રૂપી મોહર સ્થાને બેઠેલાં હતાં. ચિત્રની મધ્યમાં મેટી આકૃતિ લક્ષ્મીદેવીની છે. તેના કમળરૂપી સ્થાનના વિશેષ વર્ણન માટે જીએ કલ્પસૂત્ર સુમેાધિકા વ્યાખ્યાન ૨ જ.
(૫) ફૂલની માળા-પાંચમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ કલ્પવૃક્ષનાં તાજાં અને સરસ ફૂલાવાળી ચોમેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાંથી ઊતરતી જોઈ. માળા શૃંગારની દ્યોતક છે. (૬) પૂર્ણ ચન્દ્ર-છઠ્ઠા સ્વપ્નને વિષે ત્રિશલાએ ચન્દ્રનાં દર્શન કર્યા. શુક્લપક્ષના પખવાડિયાની પૂર્ણિમાને પેાતાની કળા વડે શોભાવનાર સંપૂર્ણ ચન્દ્ર તેણે જોયા. ચન્દ્ર નિર્મળતાના દ્યાતક છે અને બીજા પક્ષે અંધકારને નાશક છે.
(૭) ઊગતા સૂર્ય-સાતમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ અંધકારના સમૃહને નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યનાં દર્શન કર્યા. સૂર્ય અતુલ પરાક્રમના ઘાતક છે.
(૮) સુવર્ણમય ધ્વજદંડ-આઠમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉત્તમ અતિના સુવર્ણમય