________________
જૈન ચિત્રકલતા ચિત્ર ર૩ શ્રી પાર્શ્વનાથનું દેરાસર–શા. વિક્રમ, શા. રાજસિંહ, શા કર્મણ તથા હીરાદે શ્રાવિકા - ઉપર્યુક્ત પ્રતના પાના ૨૯૬ ઉપર ચિત્ર. ચિત્રનું કદ ૨૧૪૨ ઈય છે.
જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું શિખરબંધ દેરાસર છે, જેમાં મધ્ય ભાગમાં લિ વર્ણની શ્રી પાર્શ્વનાથ પ્રભુની સુંદર મૃત આભૂષણો સહિત બિરાજમાન છે. મસ્તકે માંગણી સાત કણાઓ છે. મૂર્તિની સન્મુખ ગર્ભાગારની બહાર રંગમંડપમાં રા. વિક્રમ સા. રાન્નસિંહ, સા. યળનામના ત્રણ પુ તથા કવિ હરાવી નામની એક સ્ત્રી અનુક્રમે છે. ઘણાં બે હાથની અંજલિ જોડીને પ્રભુની સ્તુતિ કરતાં ઊભાં છે. દેરાસરનું શિખર આકાશમાં ઉડતી ધ્વજા સહિત દેખાય છે, શિખર તથા ગમંડપ ગુજરાતની મધ્યકાલીરથાપત્યકળાના સુંદર નમૂના છે. શિખરની બંને બાજુએ ઊડતાં પક્ષીઓની તથા ગમંડપ ઉપરથી કૂદકા મારીને શિખર તરફ જતાં ત્રણ વાંદરાંઓની રજુઆત કરવામાં, આ દેરાસર ગગનચુંબી છે તેમ બતાવવાને ચિત્રકારના ઇરાદે છે. રા. વિમ, . સિંઢ તથા સા. કર્મળ ત્રણે સગા ભાઈઓ તથા વૈભવશાળો ગૃહસ્થ-શ્રાવકે હશે તેમ તેઓના પહેરવેશ ઉપરથી જણાઈ આવે છે. મારી માન્યતા પ્રમાણે કદાચ ચિત્રમાં રજુ કરેલું પાર્શ્વનાથનું મંદિર પણ તેઓએ બંધાવ્યું હોય. ગુજરાતમાં પ્રાચીન ચિત્રોમાં વાંદરાંની રજુઆત સૌથી પ્રથમ આ ચિત્રમાં મળી આવે છે. એક વિ. . ૧૪૯૦ (ઇ.સ.૧૪૪૭)ના કાપડ ઉપર ચીતરાલા પંચતીર્થ પટમાં પણ વાંદરાની રજુઆત કરવામાં આવી છે. પરંતુ તે પટ આપણ આ ચિત્રથી પછીના સમયને છે.
ચિત્ર ૨૪ આનંદપ્રભ ઉપાધ્યાયને સિદ્ધહેમ વ્યાકરણની પ્રત લખાવવા માટે મંત્રી કર્મણ વિનતિ કરે છે– ઉપરના ચિત્રના અનુસંધાનનું આ ચિત્ર મૂળ પ્રતના પાના ૨૯૭ ઉપરથી લેવામાં આવ્યું છે. ચિત્રને કદ ૨૩૪ર૬ર છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે, તેમાં ચિત્રના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. જમણી બાજુએ સિંહાસન ઉપર કાનામવાધ્યાય નામના જૈન સાધુ જમણા હાથમાં મુહપત્તિ રાખીને તથા ડાબે હાથ ઢીંચણ ઉપર ટેકવીને સામે બેઠેલા શિષ્યને પાઠ આપતા હોય એમ લાગે છે. સામે બેઠેલા શિષ્યનું નામ લૈિંતિમુનિ છે. કીર્તિતિલક મુનિના બંને હાથમાં તાડપત્રનું એક પાત્ર છે. તેમની પાછળ સા. રમણ તથા ઉપરના ભાગમાં તા. વિશ્વમાઢ બે હાથની અંજલિ જેડીને બેઠેલા અને ગુરુના ઉપદેશનું શ્રવણ કરતા દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને નીચેના ચિત્રમાં બે સાથીઓ કે જેમનાં નામ અનુક્રમે શ્રીyક્રાંતાનનો તથા શ્રીમુત્રતામામ મુદા છે અને બંને સાધ્વીઓની સામે બે શ્રાવિકાઓ છે. જેમાં એકનું નામ વાઇ ફ્રી વિમુરાથવિ. એટલે વાયટગચ્છીય હીરાદેવી મુખ્ય શ્રાવિકા છે. ઉપર્યુકત ચિત્રની બધી વ્યક્તિઓ તથા નીચેના ચિત્રની સાવીઓ તથા શ્રાવિકાઓ આનંદપ્રભપધ્યાયને ઉપદેશ શ્રવણ કરે છે. વિશેષ તો પ્રત લખાવનારના સમયના મુખ્ય સાધુએ, સાથીઓ, શ્રાવકે તથા શ્રાવિકાઓનાં નામ સાથેના આ ચિત્રા હોદને તે આપણને તે સમયના ચતુવિધ સંધના રીતરિવાજે તથા પહેશોને બહુ જ સુંદર ખ્યાલ પૂરો પાડે છે.
આ ચિત્રમાં મુખ્યત્વે કરીને લાલ, કાળો, ઘેળો, પીળો, લીલે તથા ગુHબી રંગને ઉપયોગ કરવામાં આવ્યો છે. ચિત્ર ૨૨-૨૩માં જિનમંદિરની રજુઆતમાં તે સમયનાં જિનમંદિરની સ્થાપત્યરચનાનું, તથા ચિત્ર ૨૨-૨૩-૨૪માં સ્ત્રી-પુરુષોના પહેરવેશો તેમજ તે સમયના ગુજરાતના વૈભવશાળી ગૃહસ્થોના રીતરિવાજોનું ભાન કરાવનારા પુરાવા છે. ચિત્ર ૨૨માં હાથીને જે રંગ પોપટીઓ લીલો છે તે ચિત્રકારની કલ્પના માત્ર છે અને તે બતાવીને તેને આશય આ હાથી સામાન્ય નથી પણ વિશિષ્ટ જાતિને છે તે બતાવવાને છે. ચિત્ર ૨૩-૨૪માં સા. વિક્રમ, સા, રાજસિંહ તથા સા. કર્મણના માથાની પાછળના ભાગમાં ખેડા વાળેલા છે અને અંબોડામાં દરેકે માથાનો ખૂપ (માથે પહેરવામાં આવતા દાગીને) ઘાલે છે તે રિવાજ આજે સ્ત્રીઓમાં હજુ ચાલુ છે, પરંતુ ગુજરાતના