________________
OUUUUUUUUUUUU
જૈન ચિત્ર-કલ્પલતા
LAW
:કા
T
.
* fમ
ક:રાજક- તિ
ક
જ
'ના,
છે
ને ?
ચિત્ર ૧ દેવી સરસ્વતી – સરસ્વતી દેવીનું આ ચિત્ર ખંભાતના શાંતિનાથના ભંગરની પ્રત મનું છે,
અંને છે. બ્રાઉનના લખેલા ‘કાકકથા’ નામના અંગ્રેજી પુસ્તકમાંથી તેઓની પરવાનગીથી લેવામાં આવ્યું છે.
સરસ્વતીના આ ચિત્રનું વર્ણન આપતાં પ્રો. બ્રાઉન આમ જણાવે છે: દેવી સરસ્વતી (અગર ચોશ્વરી) પહેલાં મારા તરફથી ઈન્ડિયાને
આર્ટ એન્ડલેટર્સ. ચિત્ર ૧ : દેવી સરસ્વતી (વિ. સ. ૧૧૮૪)
૩ (ઇ.સ.૧૯૨૯)ના પાના ૧૬ પર પ્રસિદ્ધ કરવામાં આવેલું ચિત્ર નંબર ૧ જે પ્રતમાંથી લેવામાં આવેલું છે તે જ પ્રતમાંથી.'
આ ચિત્ર ચાર હાથવાળી દેવાનું છે. તેના ઉપરના બંને હાથમાં કમળનું ફૂલ છે તથા [ચેના બંને હાથમાં અનુક્રમે અક્ષત્ર (જપમાળા અને પુસ્તક છે. દેવીની આગળ ડાબી બાજુએ હંસ પક્ષી ચીતરેલું છે. દેવીની જમણી બાજુએ સર્જક અને ડાબી બાજુએ શુમાર નામના પુર બે હસ્તની અંજલિ જેડીને રસ્તુતિ કરતા દેખાય છે.
મિ. બ્રાઉન આ ચિત્ર સરવી (અગર ચક્રેશ્વરીનું હોવાની શંકા ઉઠાવે છે, પરંતુ હંસ પક્ષીની રજુઆત આપણને સાબિતી આપે છે કે એ સરસ્વતીનું જ ચિવ છે. વળી આ ચિત્રમાં જે વસ્તુઓની રજુઆત તેના હાથમાં જોવામાં આવે છે તે પ્રમાણેનું જ વર્ણન જોતિ નામના એક વિદ્વાન જે રાધએ રચેલા બ્રીફારકાસ્તોત્રમાં છે.
નંબર ૧ને આ ચિત્રની એકએક આકૃતિ જાણે એક જ ટકે આલેખવામાં આવી હોય એમ લાગે છે, છતાં તેની પાછળ સ્વરૂપનું સંપૂર્ણ ભાન પ્રત્યક્ષ થાય છે, એ, કલાકાર પછી ઉપરનું અદભુત પ્રભુત્વ અને છટા બતાવી આપે છે. વૃત્તાંતની વિગતે જરા પણ ચુક્યા વિના
4 The Goddess Sarasvati (or Chakresvari?) From the same MS. as Figure 1. Previously published by me in Indian Art and Letters Vol III. pp. 16 ff., 1929.
-The story of Kalak. p. 116. २ वरददक्षिणबाहुधृताक्षका, विशदवामकराषितपुस्तिका ।
उभयपाणिपयोजधृताम्बुजा, दिशतु मेऽभितानि सरस्वती ||४|| भ. पा. का. सं० भाग २ पृष्ठ १९८
ભાવાર્થ-વરદાન દેનારી મુદ્રાવાળી તેમજ ૪' માળાને ધારણ કરેલા દક્ષિણ હરતવાળી, વળી નિર્મળ ડાબા હાથમાં પુસ્તક રાખ્યું છે એવી તેમજ અને કરકમળ વડે કમળને ધારણ કર્યું છે એવી સરસ્વતી અને મનોવાંછન અ.