________________
૧૮
સમાધિમરણ
સમાધિમરણ કરવા
પ્રભુ પ્રત્યે પરમ પ્રેમની જરૂર ભગવાન મહાવીર પ્રત્યે શ્રી ગૌતમસ્વામીનો અખૂટ પ્રેમ હતો. એ પ્રેમનું સ્પષ્ટ વર્ણન પરમકૃપાળુદેવે મોક્ષમાળામાં કર્યું છે તે નીચે પ્રમાણે છે :
શ્રમણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર ગૌતમનું નામ તમે બહુ વાર વાંચ્યું છે. ગૌતમસ્વામીના બોધેલા કેટલાક શિષ્યો કેવળજ્ઞાન પામ્યા છતાં ગૌતમ પોતે કેવળજ્ઞાન પામતા નહોતા, કારણ ભગવાન મહાવીરનાં અંગોપાંગ, વર્ણ, વાણી, રૂપ ઇત્યાદિક પર હજુ ગૌતમને
આપી શકે ? એમને કોણ સાંત્વના આપી શકે ?
મોહિની હતી. નિગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી જાય એવો છે કે, ગમે તે વસ્તુ પરનો રાગ દુઃખદાયક છે. રાગ એ મોહિની અને મોહિની એ સંસાર જ છે. ગૌતમના હૃદયથી એ રાગ જ્યાં