________________
૧૭૪
સમાધિમરણ
ભગવાનની દેશના સર્વ પશુઓ પણ સમજી શકે છે
પy
છે
પર
પરમાત્માના સમવસરણમાં સર્પ, નોળિયો, વાઘ, બકરી, બિલ્લી, ઉંદર ઇત્યાદિ જાતિ વૈરવાળા પ્રાણીઓ એક જ સ્થાને સાથે બેસી પ્રભુની વાણી રૂપ અમૃતધારાનું આસ્વાદન કરતા હતા.
પરમાત્માએ દેશનામાં શ્રી જિન-મંદિરની મહત્તા, તેના નિર્માણથી થતો અપૂર્વ લાભ વિગેરે જણાવતાં પટ્ટઅશ્વના કાન ચમક્યા. ‘જિન-મંદિર અને તેનું નિર્માણ એ શબ્દોનો વિચાર કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનો “સાગરદત્ત’ નો પૂર્વ ભવ યાદ આવ્યો. તેણે વિચાર્યું કે “તે ભવમાં