________________
(૧૧) શ્રી સ્વામીપ્રભ જિન સ્તવન
૧૪૧ જો અરજ કરીને દીજી. સા૨ સંક્ષેપાર્થ:- તમે જો આપવા ધારો તો સર્વ આપી શકો છો. તો મને અજર અમર કરતાં આપનું શું જવાનું છે, કંઈ જ નહીં. આપ જેમ છો તેમ જ રહેવાના છો.
હે પ્રભુ!પૂર્ણ યશ કેવી રીતે પામી શકશો, જો મારી પાસે અરજ કરાવી પછી અજર અમર પદ આપશો તો. આપે તો વગર અરજીએ જ મને અજર અમર પદ આપી દેવું જોઈએ, એમાં જ આપની શોભા છે. હે સાહેબ ! આ મારી અરજીને જરૂર ધ્યાનમાં લેશો. //રા જો અધિકું ઘો તો દેજોજી, સાવ
સેવક કરી ચિત્ત ધરેજોજી; સાવ યશ કહે તુમ પદ સેવાજી, સારુ
તે મુજ સુરતરુફળ મેવાજી. સા૩ સંક્ષેપાર્થ:- હે પ્રભુ!કૃપા કરી મને જો આપવા ઇચ્છતા હો તો સર્વથી અધિકું એવું મોક્ષપદ જ આપશો. કેમકે હું આપનો ઘણા કાળનો સેવક છું. આ વાત આપ ચિત્તમાં ધારણ કરી પછી આપશો.
શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે તમારા ચરણકમળની સેવા છે એ જ મારા મનને તો દેવતાઈ કલ્પવૃક્ષના મેવા જેવા મીઠા ફળને આપનાર છે એમ હું દ્રઢ કરીને માનું . માટે હે સાહિબા ! ઉપરોક્ત મારી અરજ સ્વીકારી જરૂર મને અજર અમર પદ આપશો. //all
૧ર
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શુદ્ધાત્મ ગુણોના સ્વામી છો તથા જિણંદ કહેતા જિનોમાં ઇન્દ્ર સમાન તથા સર્વ ભવ્યોના નાથ છો.
| વિશ્વમાં રહેલા અનંત શેય પદાર્થને આપ તેના સર્વ ગુણો તથા પર્યાયો સહિત સંપૂર્ણપણે જાણો છો; કેમકે આપ પ્રભુજી અનંતજ્ઞાનદર્શનરૂપ દિણંદ કહેતા સૂર્ય સમાન છો. માટે મારી વર્તમાન પતિત દશાને આપ સમક્ષ, માર્ગદર્શન મેળવવા અર્થે નીચેની ગાથાઓ વડે જણાવું છું. l/૧
વર્તમાન એ જીવની, એહવી પરિણતિ કેમ; નાક,
જાણું હેય વિભાવને, પિણ નવિ છૂટે પ્રેમ. ના ન૦૨
સંક્ષેપાર્થ :- હે નાથ! વર્તમાનકાળમાં મારા જેવા જીવોની એવી પરિણતિ એટલે ભાવ કેમ છે કે- જે વિભાવભાવ મહા દુઃખકારક છે, પરતંત્રતા વધારનાર છે, તેને ભવભ્રમણનું કારણ જાણી તથા આત્માના જ્ઞાન દર્શનાદિ ગુણોને ઢાંકનાર જાણી તજવા ઇચ્છું છું; છતાં તેના ઉપર રહેલો મારો પ્રેમભાવ કેમ છૂટતો નથી; તેનું શું કારણ હશે? તે હે નાથ ! આપ જણાવો. રા
પરપરિણતિરસ રંગતા, પર ગ્રાહકતા ભાવ; ના પર કરતા પ૨ ભોગતા, શ્યો થયો એહ સ્વભાવ. ના ન૦૩
સંક્ષેપાર્થ :- આત્માથી પર એવા નિંદવાલાયક, ચપળતા કરાવનાર, અસ્થિર અને અનેકવાર ભોગવેલ એંઠવાડા સમાન એવા પુદ્ગલોમાં મારા આત્માની પરિણતિને રસ આવે છે, તેમાંજ તે રંગતા એટલે રંજાયમાન થાય છે; તથા તે પરપુગલોને ગ્રહણ કરવાના જ ભાવ સદા રહ્યા કરે છે.
તેમજ મારો આત્મા સ્વભાવ પરિણતિનો કર્તા મટી જઈ પરભાવનો કર્તા અને તેના ફળમાં પર પદાર્થનો જ ભોક્તા બનીને સદા ચાર ગતિમાં જ રઝળ્યા કરે છે. હે પ્રભુ! આવો મારો સ્વભાવ કેમ થઈ ગયો ? તેનું શું કારણ હશે? તે દર્શાવો. ilal
વિષય કષાય અશુદ્ધતા, ન ઘટે એ નિરધાર; નાક
તો પણ વંછું તેહને, કિમ તરીએ સંસાર. ના ન૦૪
સંક્ષેપાર્થ :- જે વિષય કષાયો આત્માના ગુણોને અશુદ્ધ કરવાવાળા છે. તે માટે આદરવા ન જોઈએ, છતાં તે ઘટતા નથી, એ નિરધાર એટલે ચોક્કસ વાત છે.
ત્યાગવા યોગ્ય વિષયકષાયને ઘટાડવાને બદલે તેને વંડ્યા જ કરું
(૧૧) શ્રી સ્વામી પ્રભ જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી
(૨ો હો હો હો વાલહા- દેશી) નમિ નમિ નમિ નમિ વીનવું, સુગુણ સ્વામી જિણંદ નાથ રે; જોય સકલ જાણંગ તુમે, પ્રભુજી જ્ઞાનદિગંદ નાથ રે. -૧
સંક્ષેપાર્થ :- હે સ્વામીપ્રભ જિન! આપને હું વારંવાર વિનયપૂર્વક નમિ નમિને નીચે મુજબ મારી દશાને વિનવું છું. કેમ કે આપ પ્રભુ તો અનંત