________________
૨૯
પ્રાતઃકાળની સ્તુતિ
જાવંતિ ચેઇથાઇ સુત્રા જાવંતિ ચેઇયાઈ, ઉદ્દે અહે અ તિરિઅલોએ અ;
સવાઈ તારું વંદે, ઇહ સંતો તત્થ સંતાઈં. ૧ શબ્દાર્થ
જાવંતિ–જેટલાં. ચેઈયાઈ–ચૈત્યો, જિનપ્રતિમાઓ. ઉન્હેં–ઊર્ધ્વ લોકમાં, દેવલોકમાં. અ–અને. અહે–અધોલોકમાં, ભવનપતિના આવાસોમાં. અ-અને. તિરિઅલોએ-તિય લોકમાં, મનુષ્યલોકમાં. અ–પણ. સવ્વાઇતા–તે સર્વેને. વંદે-હું વંદન કરું છું. અહ-અહીં. સંતો-રહ્યો છતો. તત્થ-ત્યાં. સંતાઈ–રહેલાને. અર્થ-સંકલના
ઊર્ધ્વલોક, અધોલોક અને મનુષ્યલોકમાં જેટલાં પણ ચૈત્યો-જિનબિંબો હોય, તે સર્વેને અહીં રહ્યો છતો, ત્યાં રહેલાંને હું વંદન કરું છું.
જાવંત કે વિ સાહુ સૂત્ર જાવંત કે વિ સાહૂ, ભરફેરવય મહાવિદેહે અ; સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણું. ૧
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સર્વ સાધુઓને. અર્થ-સંકલના
શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર હો. શ્રી ઉવસગ્ગહર (ઉપસહર સ્તોત્ર) સત્ર ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમાણમુક્યું;
વિસહ૨ વિસનિન્નાસ, મંગલકલ્યાણઆવાસં. ૧ શબ્દાર્થ
ઉવસગ્ગહરં–ઉપદ્રવોને દૂર કરનાર. પાસ–સમીપ. પાસ-ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનને. વંદામિ-હું વંદું છું. કમ્મદણમુક્ક-કર્મના સમૂહથી રહિત. કર્મ–આત્માઓની શક્તિઓને આવરનારી એક પ્રકારની પુગલની વર્ગીણા. ઘન-સમૂહ. મુક્ત-મૂકાયેલ, રહિત. વિસહર-વિસ-નિમ્નાસસાપના ઝેરનો નાશ કરનાર, મિથ્યાત્વ આદિ દોષોને દૂર કરનાર. મંગલકલ્યાણ-આવાસ–મંગલ અને કલ્યાણના ઘરરૂપ. અર્થ-સંકલના
જેઓ સઘળા ઉપદ્રવોને દૂર કરનાર છે, ભક્તજનોને સમીપ છે, કર્મસમૂહથી મુક્ત થએલા છે, જેનું નામ સ્મરણ સાપના ઝેરનો નાશ કરે છે, તથા મિથ્યાત્વ આદિ દોષોને દૂર કરે છે અને જેઓ મંગલ તથા કલ્યાણનાં ઘરરૂપ છે, તેવા શ્રી પાર્શ્વનાથને હું વંદન કરું છું. ૧
વિસહર ફુલિંગમંત, કંઠે ધારે જો સયા મણુઓ;
તસ્સ ગહરોગમારી, દુટ્ટજરા જંતિ ઉવસામ. ૨ શબ્દાર્થ
વિસહર-ફુલિંગ-માં-વિસહર ફુલિંગ નામના મંત્રને. કંઠે ધારેઈ–કંઠને વિષે ધારણ કરે છે, સ્મરણ કરે છે. જો–જે. સયા-નિત્ય. મણુઓ-મનુષ્ય. તસ્સ- તેમનાં. ગહ-રોગ-મારી-દુઢજરા-ગ્રહચાર, મહારોગો, મારણ પ્રયોગો કે મરકી આદિ ઉત્પાતો તથા વિષમજ્વરો. ગ્રહચાર-ગ્રહોની માઠી અસર, મારીઅભિચાર કે મારણ પ્રયોગવડે ફાટી નીકળેલો રોગ કે મરકી, દુજરા-દુષ્ટ જ્વર, કફજ્વર, વિષમજ્વર, સન્નિપાત આદિ. જંતિ-જાય છે, પામે છે.
શબ્દાર્થ
જાવંત-જેટલા કે વિ–કોઈ પણ. સાહૂ-સાધુઓ. ભરહે–ભરતક્ષેત્રને વિષે. (એ)રવય-ઐરાવતક્ષેત્રને વિષે. મહાવિદેહે મહાવિદેહક્ષેત્રને વિષે. અ-અને. સવૅસિં-સર્વ સાધુઓ. તેસિં–તેમને. પણઓ-નમ્યો છું. તિવિહેણ-ત્રણ કરણે કરી. તિદંડ વિરયાણં–ત્રણ દંડથી વિરામ પામેલા. અર્થ-સંકલના
ભરત-ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા જે કોઈ પણ સાધુઓ મન, વચન અને કાયાથી પાપ પ્રવૃત્તિ કરતા નથી, કરાવતા નથી, તેમજ કરતાને અનુમોદતા નથી, તેમને હું નમેલો છું-નમું છું.
પંચપરમેષ્ઠી - નમસ્કાર સૂત્ર
નમોડર્યસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્યઃ ૧ શબ્દાર્થ–
નમો-નમસ્કાર હો. અહંતુસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ અરિહંત,