________________ બેંગ્લોર ત્યનોવીશી ( અર્થ સહિત) આ ગ્રંથ પ્રકાશનના બે ભાગમાં ભાગ લેનાર દાતાઓની યાદી “દાન છે તે વાવવા જેવું છે. એક દાણો વાવે તો હજાર દાણા થાય. અદત્તાદાન એટલે આપ્યા વગર લેવું તે ચોરી છે. દાન કરે તો પુણ્ય થાય છે, અદત્તાદાનથી પાપ થાય છે. મુનિને દાન કરે–શાસ્ત્રનું દાન, ઔષધદાન, અભય-દાન, આહારદાન એ બધાં પુણ્યનાં કારણ છે. જેમાં પાપ થાય તેવું દાન દેવા યોગ્ય નથી. કરુણાદાનમાં દયાભાવ હોય છે અને પાત્રદાનમાં પૂજ્યભાવ હોય છે. કૂવાનું પાણી વપરાતું સારું રહે, તેમ દાનમાં પૈસા વપરાય તો સારું રહે. જેણે આપ્યું ન હોય તેના ઘરમાં પછી, આપવાનુંય ન રહે.” –બોધામૃત ભાગ-૧ (પૃ.૨૯૪) 61,000/- શ્રી સંતોકચંદજી હસ્તીમલજી કુસીપવાલા તથા પરિવાર સુરત 35,000/- શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર 25,000/- શ્રી વર્ષાબેન હરિશ્ચંદ્ર હસ્તે જય કૃષ્ણરાજ હરિશ્ચંદ્ર પટેલ અમેરીકા 21,001/- શ્રી લક્ષ્મીબેન નાથુભાઈ પટેલ સુરત 20,001/- શ્રી મુમુક્ષુબેન અગાસ આશ્રમ 18,101/- શ્રી સોનલબેન જયેશભાઈ પટેલ અમેરીકા શ્રી ભાવનાબેન પારસભાઈ જૈન અગાસ આશ્રમ 1,101/- શ્રી શાંતિલાલજી હસ્તીમલજી હૂંડિયા બેંગ્લોર 1, ૧૦૧/શ્રી સૂરજબેન શાંતિલાલજી હુંડિયા બેંગ્લોર 1,001/- શ્રી રાજેશકુમાર શાંતિલાલજી હુંડિયા બેંગ્લોર 1,001/- શ્રી શિલ્પાબેન રાજેશકુમાર ઈંડિયા બેંગ્લોર 1,001/- શ્રી કવિતાબેન રાજેન્દ્રકુમાર મુથા અમેરીકા 1,001/- શ્રી રેખાબેન મનીષકુમાર કુહાડ 1,001/- શ્રી બિન્દુબેન અભયકુમાર મુથા જલગાંવ 1,001/- શ્રી સ્વીટીબેન શાંતિલાલજી હુંડિયા બેંગ્લોર પ્રાપ્તિસ્થાન પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર શ્રીમદ્ રાજચંદ્ર : શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર શ્રીમદ્ રાજચંદ્ર માર્ગ જ્ઞાનમંદિર : રાજ કોમ્પલેક્ષ, પાંચમા માળે, : આર.બી.મેતા રોડ, આકાશવાણી રોડ, નં.૩ આરકોટ, ઘાટકોપર (ઈસ્ટ) રાજકોટ (ગુજરાત) શ્રી નિવાસાચાર સ્ટ્રીટ, મુંબઈ 400 077. પીનકોડ 360 001 ભાગ-૨ બેંગ્લોર સંયોજક પારસભાઈ જૈન : બેંગ્લોર-પ૬૦૦૫૩. પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, બેંગ્લોર પ્રથમવૃત્તિ, પ્રત 2000, ઇસ્વી સન્ 2007 વેચાણ કિંમત રૂા. 5/ (2) Kooooooooooooooooooooooooooooo00000000000000000ઋ008