________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
S
conce dini
Rડાના
કWS Geeઝાત્રે
AlIII:10
એક વખત રાજાના મહેલમાં ચોરી કરવા જતાં બારીમાં જેવો હાથ નાખ્યો કે રાણીના હાથને જ લાગ્યો. રાણી તેના ઉપર મોહિત થઈ ગઈ અને પોતાની સાથે
દુર્વ્યવહાર કરવા જણાવ્યું. વંકચૂળે કહ્યું તમે કોણ ' | 7. છો? રાણીએ કહ્યું – હું * રાજાની રાણી છું. ત્યારે તેણે ૧/ કહ્યું – તમે તો મારી માતા સમાન છો. વંકચૂલ નહીં માનવાથી રાણીએ બૂમાબૂમ કરી તેને પકડાવ્યો. - રાજા રાત્રિની બધી હકીક્ત જાણતો હતો. છતાં સભામધ્યે વંકચૂલને કહ્યું : ' તું મારી રાણીને લઈ જા. - ત્યારે તેણે કહ્યું એ તો મારી ? માતા સમાન છે. હું લઈ 78 જઈશ નહીં. રાજાએ ફાંસીની સજા આપી તો પણ ડર્યો નહીં. મંત્રી ફાંસી ઉપર ચઢાવવા લઈ ગયો. રાજાએ અંદરથી ફાંસી નહીં આપવાની ભલામણ કરી હતી. આવી વંકચૂલની દૃઢતા જોઈ
રાજાએ તેને યુવરાજપદ : :). "
આપ્યું. પછી ચંદ્રયશાસૂરિ પઘાર્યા ત્યારે તેમનો ઉપદેશ સાંભળી શ્રાવકના વ્રત અંગીકાર કર્યા.
અંત સમયે લડાઈમાં ઘણા ઘા વાગ્યા. તેની રૂઝ માટે બીજા ઔષઘ કારગત ન લાગવાથી કાગડાના માંસની વૈધે ભલામણ કરી. ત્યારે વંકચૂલ કહે-મારું મૃત્યુ ભલે થાય. હું ગુરુ આજ્ઞાનો ભંગ કદી કરીશ નહીં. પછી
byuda
-
Mી
૫૮