________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ fe 5 તેના અપરાઘ વિના તમે શા માટે પીડા કરો છો? તે મહાશયના મહિમાથી જ મને આ દેવસમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે.” એમ કહીને તેણે બઘો પોતાનો વૃત્તાંત કહી સંભળાવ્યો. [lLSL N. જા પ . =aa વO PPP ifiઈ છે પછી પ્રસન્ન થયેલા દેવે કહ્યું કે, “તમે સર્વે મારા ગુરુના ચરણમાં પ્રણામ કરો અને તેમના મુખથી નવકાર મંત્ર સાંભળી ચોરી વિગેરેના ત્યાગરૂપ વ્રતને ગ્રહણ કરો.” સર્વેએ તેમ કર્યું, અને જિનદત્ત શ્રેષ્ઠી મોટા ઉત્સવવડે પોતાને ઘેર આવ્યા. લોકો પણ પ્રત્યક્ષ જૈનઘર્મની પ્રશંસા કરવા લાગ્યા. ઉપર પ્રમાણે લોહખુર ચોર લોઢાની શૈલીએ પરોવાયો હતો, છતાં અલ્પ કાળના પણ નિયમને ઘારણ કરી જિનદત્ત શ્રાવકની સહાયથી આદ્ય વિમાનને વિષે દેવસમૃદ્ધિને પ્રાપ્ત થયો.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨ (પૃ.૭૦) સર્વ જીવનું ઇચ્છો સુખ મહાવીરની શિક્ષા મુખ્ય ચાર રાણીઓનું દ્રષ્ટાંત-- વસંતપુરમાં અરિદમન નામે રાજા હતો. તે એકદા પોતાની 427