________________ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું અદ્ભુત માહાભ્ય’.... આસક્તિ નહીં રાખો અને સદ્ગુરુ પરમકૃપાળુદેવે જામ્યો છે, અનુભવ્યો છે, તે આત્મા મને પ્રાપ્ત હો એ જ ભાવનાથી મરણ કરનારને સમાધિમરણ પ્રાપ્ત થાય છે, એમ શ્રી લઘુરાજ સ્વામીએ જણાવેલું તમને જણાવ્યું છે.” -બો.૩ (પૃ.૫૧૬) નિયમમાં ઓછામાં ઓછી એક માળા રાખવી ઘટે. વઘારે પોતાની શક્તિ પ્રમાણે “તા.ક–પોતાની શક્તિ પ્રમાણે માળાનો નિયમ રાખવો, પણ એક માળા તો ઓછામાં ઓછી રાખવી ઘટે. માળા વિના પણ સ્મરણમાં બને તેટલું ચિત્ત રાખવાથી ઘર્મ ધ્યાન થાય છેજી. જે આજ્ઞા મળી છે તેને આઘારે જે પુરુષાર્થ થાય છે તે ઘર્મધ્યાનનું કારણ છેજી. “બાપા, ધો, T[ તવો આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ છે, આજ્ઞાનું આરાઘન એ જ તપ છે.” -બો.૩ (પૃ.પર૯) સર્વ દોષના નાશનો ઉપાય મંત્ર છે (IIT) ////nl/ સર્વ દોષના નાશનો ઉપાય મંત્ર છે. તેમાં વારંવાર વૃત્તિ રહે, એક તાર તેમાં લક્ષ રહે, તેવી ભાવના કર્તવ્ય છે'.” -ઓ.૩ (પૃ.૫૭૫) 387