________________ “ક્ષમાપનાના પાઠનું વિવેચન મોકલ્યા હતા. પછી બૌદ્ધને ખબર પડી કે આ જૈન છે. તેથી તે બેય ત્યાંથી ભાગ્યા. એક પકડાયો તેને મારી નાખ્યો. બીજો ઠેઠ પહોંચ્યો પણ થાકીને અંતે એ ' To e છે 8 82. પણ મરી ગયો. તેથી શ્રી હરિભદ્રસૂરિએ 1444 બૌદ્ધોને તેલના કડાવમાં લબ્ધિ વડે નાખીને મારવાનો ભાવ કર્યો. તેમના ગુરુને ખબર પડવાથી તેમણે બે શિષ્યોને તેમના ક્રોઘને શાંત કરવા અને તે દોષના પ્રાયશ્ચિત્તરૂપે 1444 ગ્રંથો રચવાની તેમને આજ્ઞા કરી. તે તેમણે રચ્યા. -ઉપદેશ પ્રાસાદ ભાષાંત ભાગ-૧ (પૃ.૧૧૯) 3ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ.... નિત્યનિયમાદિ પાઠ” માંથી - | સર્વ વિભાવ ભાવ મૂકી દે તો અવશ્ય પરમ શાંતિ થાય મારા આત્માનું કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ. કલ્યાણ થાઓ એવી ભાવનાથી વિરમું છું. સર્વ વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે શાંતિ છે. તેથી અવશ્ય કલ્યાણ થાય છે.” (નિત્ય. પાઠ પૃ.૪૪) 371