________________ આજ્ઞાભક્તિ p & T 8 / % @ 6 અજ્ઞાનવશ તેને ખબર નથી કે આ સંસારની વિટંબનામાં સુખ માની આ દુઃખની જાળને પોતે જ રચી છે અને પોતે જ IED દુઃખી દુઃખી થઈ રહ્યો છે. હવે આ ભવન પરંપરાનો અંત લાવવો હોય તો એ રાગને પલટાવી સપુરુષ પ્રત્યે કરે તો આ બધી વિટંબનાઓ સદાને માટે મટી જાય. પણ આ અનાદિનો સંસારનો મોહ દૂર કરવા - ઘણા કાળ સુધી સત્પરુષના બોધની જરૂર i ) છે. તે વિના આ મોહ માટે એવો નથી. બોઘામૃત ભાગ-૧' માંથી : ‘હું પાપી છું.... તારું ભૂંડું કરે તેનું પણ ભલું કર “ક્ષમાપનાનો પાઠ બોલે ત્યારે યાદ આવે કે “હું બહુ પાપી છું” એવા બીજા પણ મારામાં ઘણા દોષો છે એમ થાય. તારા પ્રત્યે કોઈ દ્વેષ કરે, તો પણ તું કોઈ પ્રત્યે દ્વેષ કરીશ નહીં, (પ૮૬) એ અઘરું છે. તારું ભંડુ કરે તો તેનું ભલું કર. એવી વાત સાંભળવા ક્યાંથી મળે? બઘાં જીવો કર્માધીન છે.” (પૃ.૪૪૯) સંત તુકારામનું દૃષ્ટાંત - “એક ભગવાનના ભક્ત સંત તુકારામ હતા. તેમની પત્ની કર્કશ સ્વભાવવાળી હતી. છતાં સમજણના બળથી ભક્તો પોતાના ગૃહ સંસારને સ્વર્ગ સમાન બનાવી દે છે. એકવાર સંત તુકારામ ખેતરમાંથી શેરડીના સાંઠા લઈને ઘરે આવતા હતા. રસ્તામાં ગરીબ માણસો અને વાત . પ . - - ક નાના છોકરાઓ મળ્યા. તેઓ ઉપર દયા આવવાથી તેમને શેરડીના સાંઠા વહેંચવા માંડ્યા. 340