________________ વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભો બતલાઈ દિયે'..... N S Uછે ! ચોથું દ્રષ્ટાંત - જુગારીનું મન જુગારમાં, પાંચમું દૃષ્ટાંત - કામીનું મન કામમાં જુઆરી મનમેં જુઆ રે, કામી કે મન કામ; આનંદઘન પ્રભુ યુ કહે રે, ઈમ લ્યો ભગવંત કો નામ રે મના. ઐસે.” અર્થ :- જુગાર રમનારના મનમાં જુગાર હોય કે ક્યારે દાવ લગાડું અને પૈસા કમાવી લઉં. અથવા કામવાસનાથી યુક્ત મનવાળાને મનમાં પણ તે જ હોય; તેમ તો } } - ગા ! હવે તમે પણ આ પ્રમાણે પ્રભુના . કં પ કે, આ નામ સ્મરણને અથવા તેમના * શુદ્ધ સહજાત્મસ્વરૂપને પ્રભુ પ્રભુની લય લગાડી એવું ભજી લો કે પ્રભુ સદેવ તમારા મનમાં જ રહે અને કર્મરૂપી શત્રુઓની કિંઈ તાકાત તમારી પાસે ચાલી શકે નહીં અને તમે નિર્વિને છેક મુક્તિપુરી સુધી પહોંચી જાઓ. વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભી બતલાઈ દિયે........... 8 ‘બોઘામૃત ભાગ-૧' માંથી - પોતાના આત્માનો અનુભવ એ જ કેવળજ્ઞાનનું બીજ “પોતાનું ઓળખાણ થાય ત્યારે “આત્મા' નામ સાંભળતા રોમાંચ થઈ જાય એવું થાય છે. કોઈ બ્રાહ્મણ ખાડામાં પડ્યો હતો. તે નીકળી શકતો ન હતો. ત્યાં કોઈએ લાડુ લાડુ એમ બૂમ પાડી તે સાંભળતા જ કૂદકો મારી બહાર નીકળી ગયો. આત્માનો અનુભવ થયો હોય તો તે પ્રત્યે પ્રેમ આવે છે. એ કરવા જ્ઞાનીનાં વચનોનો આધાર છે.” -બો.૧ (પૃ.૩૩૪) બોઘામૃત ભાગ-૨' માંથી - સપુરુષ પ્રત્યે પ્રેમ એ જ કેવળજ્ઞાનનું બીજ કે શ્રદ્ધારૂપ સમકિત. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુઉર બસે; વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઈ દિયે.” જેનામાં પુરુષ પ્રત્યે પ્રેમ છે, તેનામાં કેવળજ્ઞાનનું બીજ છે. આત્મા પોતાના અનુભવથી જ દેખાય છે. ગમે તેટલી વિકટ વાટે પણ પરમાર્થ પ્રાપ્ત કરવાનો છે. પરમ પ્રેમ આવે તો પરાભક્તિ પણ થાય.” –બો.૨ (પૃ.૩૪) 327