________________ યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો'... મહાભાગ્યનું કારણ બન્યું. વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન થવાથી તે ચમરેન્દ્રનું પદ / 5 પામ્યો. બઘા ઇન્દ્રોને તીર્થકરના પંચકલ્યાણકોમાં જવાનો નિયોગ હોય છે તેથી સમકિત ન હોય તોપણ સમકિત પામવાનું કારણ બને છે. તે ચમરેન્દ્રપણે ઉત્પન્ન થયા પછી શક્રેન્દ્રનું સિંહાસન પોતાના સિંહાસન ઉપર જ છે એમ જાણતાં દેખતાં ઇર્ષા થઈ આવી તેથી ક્રોઘ પ્રગટ્યો, પોતે પ્રભાવશાળી છે તો તે અપમાન કેમ ખમે? એવું માન સ્ફર્યું. પોતાની તેને જીતવાની શક્તિ નથી એવું સલાહકાર દેવોથી જાણ્યું, છતાં ક્રોઘ અને માયાના પ્રભાવે પાછા હઠવાને બદલે પોતાની શક્તિ પ્રગટ કરવાનો દંભ સ્કુર્યો. શક્રેન્દ્રને જીતવાનો લોભ જાગ્યો; તેમ છતાં મરણ વખતે આગલા ભવમાં વીતરાગ વચન આરાધ્યું હતું તેના પ્રભાવે વૃત્તિ જાગી કે કોઈનું શરણ લઈને લડવા જવું.” ચમરેન્દ્ર, ભગવાન મહાવીરનું વૃઢ શરણ લઈ શક્રેન્દ્ર પાસે પહોંચ્યો “અવધિજ્ઞાનથી તપાસતાં ભગવંત મહાવીર છદ્મસ્થ અવસ્થાએ એક રાત્રિની મહાપ્રતિમા યોગઘારી પુઢવીશિલા ઉપર ઊભેલા શરણ યોગ્ય જણાયા. તેમનું શરણ “ઢ ઘારી વિક્રિયાવડે શક્રેન્દ્રની સભા સુધી પહોંચી ખળભળાટ મચાવ્યો. પણ અવધિજ્ઞાનથી તેનું સ્વરૂપ જાણી લઈ કાકી છે 2 ( છે : ક '' (U