________________
સેવાને પ્રતિકૂળ જે'....
જતો. એક વખત રાજાએ તેને પૂછ્યું, ત્યાગનું સ્વરૂપ કેવું છે? બ્રાહ્મણે કહ્યું, કાલે કહીશું. પછી તે ઘેર ગયો. તેને મૈત્રેયી અને કાર્યાયિની નામે બે સ્ત્રીઓ હતી. તેમને ઘન વહેંચવા લાગ્યો અને કહ્યું કે તમે અર્થ અર્થે વહેંચી લો, હું તો ત્યાગ
લઉ છું.
ત્યારે મૈત્રેયીએ કહ્યું, ઘનથી મોક્ષ મળશે? તે વિચારવાની હતી તેથી કહે, મોક્ષ મળતો હોય તો આપો. પછી તેણે પણ ત્યાગ લીઘો અને કાર્યા
વો
ર0 થી )
3
યિનીને ઘન આપ્યું. પછી બીજે દિવસે કરો યાજ્ઞવક્ય જનકરાજા ના દરબાર માં ગયો. ' રાજાએ જાણી લીધું કે આ ત્યાગનું સ્વરૂપ છે. ણ વગર કહ્યું જાણી લીધું.” (બો.૧ પૃ.૨૯૩)
એમ કંચન અને કાંતા પ્રત્યેનો મોહ મટાડી હું બંઘનથી નિવૃત્ત થાઉ તો આપની સેવા ઉઠાવી શકું. પણ હે પ્રભુ! એવી મારામાં શક્તિ નથી. પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧' માંથી -
“કનક - કામિની - સૂત્રથી બંઘાયા ત્રણ લોક;
તે તોડી વિરલા બને સ્વાધીન, સુખી, અશોક. ૨ અર્થ –કનક એટલે સોનારૂપ પરિગ્રહ તથા કામિની એટલે સ્ત્રી તેના પ્રત્યેના મોહરૂપી સૂત્ર એટલે તાંતણાથી ઉર્ધ્વઅઘો અને મધ્ય એ ત્રણેય લોકના જીવો બંઘાયેલા છે, અર્થાત્ સ્ત્રી અને તેને લઈને ઘનમાં થતી આસક્તિ વડે સર્વ સંસારી જીવો આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિઘ તાપમાં સદા બળ્યા કરે છે.”
એક કનક અરુ કામિની, દો મોટી તરવાર;
ઊઠ્યો થો જિન ભજન કું, બિચમેં લિયો માર.” -આલોચનાદિ પદ સંગ્રહ લોખંડની બેડીઓ તોડવી સહેલી પણ રાગના કાચા તાંતણા તોડવા દુર્લભ
આદ્રકુમારનું દૃષ્ટાંત - “આર્દ્રકુમાર મુનિને ભોગાવલી કર્માનુસાર દીક્ષા લીધા પછી સંસાર માંડવો પડ્યો. પુત્ર થોડોક મોટો થયો કે ફરીથી ઘર છોડી દીક્ષા લેવા માટે તૈયાર થયા,
૧૮૧