________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
“આ બહુ સારું કહે છે, લાવ હું ય એમ કરું, એમ જ મારે કરવું છે.” એમ તેનાં પરિણામ ઉત્તમ થયા.
વાછરડાં તો બઘાં પાછા વળી ગયા હતાં. તે ગુફામાંથી નીકળી ઘર તરફ આવતો હતો. ભાવ પરિણામ બોઘમાં હતાં, લેગ્યા ઉત્તમ હતી. ત્યાં રસ્તામાં વાઘે પકડી મારી
Sછે કે
IT
૨
પગ થી
Sા
રે
0:
AD, | $$ '
-
5
નાખ્યો. ઉત્તમ વેશ્યાના બળે મરીને દેવ થયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે ઘનાભદ્ર નામનો સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીનો કુમાર થયો. તે ભવે ચારિત્ર પામી મોક્ષે ગયો.
એક જ સત્સંગ થયો હતો. પરંતુ ભાવ, પરિણામ તે સત્સંગમાં ઉત્કૃષ્ટ થવાથી કામ થઈ ગયું. તેમ અહીં પણ સાંભળ સાંભળ કરતાં ભાવ પરિણામ તદ્રુપ થતાં કામ થઈ જાય એવો મહા દુર્લભ સત્સંગ છે. એવાં ભાગ્ય ક્યાંથી હોય કે જ્ઞાનીના વચન કાને પડે? “રાંકને હાથ રતન!”
(ઉ.પૃ.૩૭૨)
૧૦૬