________________
જોગ નથી સત્સંગનો'.....
પ્રલાદે કહ્યું : “મારા પિતાનું વેર લેવા વિષ્ણુ પર ચડાઈ કરી છે. તે ૬ કી બ્રાહ્મણે કહ્યું : “મારા પુત્રનો પણ તેણે વઘ કર્યો છે, માટે હું પણ તમારી સાથે તે વેર લેવા આવવા ઇચ્છું છું. પણ તે ક્યાં રહે છે, તે જાણો છો?” પ્રહલાદ કહે, તેની ખબર નથી.” ત્યારે બ્રાહ્મણે કહ્યું કે તે બળવાન બહ છે એમ સાંભળ્યું છે, તો પ્રથમ તમારા બળની મને ખાતરી કરી આપો તો જણાય કે તમે તેને જીતશો. આ મારી લાકડી જમીન ઉપરથી ઉપાડી ઘો જોઈએ.'
પ્રહૂલાદે ઘણું બળ કર્યું પણ લાકડી ઊપડી નહીં. તેથી તેણે જાણ્યું કે આ જ વિષ્ણુ ભગવાન લાગે છે, તેથી તેમને પગે પડી વિનંતી કરી કે “મારી રક્ષા કરો. હે ભગવાન! હું તો પુરોહિતથી ભોળવાઈ ગયો હતો.
ge (જાણે
જા
ગોવાના 5
(viiiI]\
)
G,
S
"
વિષ્ણુ કહે : “તું તો મને મારવા તૈયાર થયો છે. માટે તું મારી રક્ષા કર એમ વિનોદમાં સમજાવી તે અંતર્ધાન થઈ ગયા.” (પ્રવેશિકા પૃ.૧૧૪)
આપણને સાચા આત્મજ્ઞાની ગુરુ મળ્યા છે માટે અવશ્ય આત્મહિત કરી લેવું જોઈએ.