________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૩
–(આકૃતિ વિશેષ) (૩)ન'દાવત'–સાથીયા (૪) વર્ધમાનક-શરાવસ’પુ (૫) ભદ્રાસન (૬) કળશ (૭) મત્સ્ય-ગલ (૮) દછુ. લાર્કાત્તર મંગલ શુ? અરિહંત–સિદ્ધ–સાધુ-કૈવલી પ્રરૂપતિ ધર્મ
૮૨
चत्तारि मंगलं अरिहंता मंगल-सिद्धा मंगलं साहू मंगलं- केवल पन्नत्तो धम्मो मंगलं
આ ચારે વસ્તુના સંક્ષેપ કરતાં ધર્માંને જ ઉત્કૃષ્ટ મંગલ જણાવી કહી દીધુ કે
धम्मो मंगल मुक्कट्ठ
અથવા
આમ મોંગલ તા દ્રવ્યથી પણ છે અને ભાવથી પણ તા લૌકિક પણ છે અને લાકાત્તર પણ છે. તેથી શ્રેષ્ઠ મંગલ રૂપ પદાર્થ અતાવવા માટે લખ્યું
मंगलाणं च सव्वेसिं परमं हवइ मंगलं
પ્રથમ અથવા સર્વોત્તમ અથવા શ્રેષ્ઠ મંગલ રૂપ શું? – તે કે નવકાર મત્ર,
નવકાર મંત્રના પ્રભાવ તા વિચારા. શ્રીમતીનું ઉદાહરણ તરત આંખ સામે આવી જશે. મંગલની તેા ક્ષણે ક્ષણે જરૂર પડવાની. કેમકે શ્રીમતીના જેવી સ્થિતિ કયારે સામે આવી જશે તે કણ કહી શકે? તેમાંથી ખચવાને અમેાઘ ઉપાય શુ? મોંગલનુ સ્મરણુ-મ`ગલ શુ? સવ` મ`ગલમાં પહેલુ` મ`ગલ, જપતાં જયજયકાર શ્રી નવકાર જા મન ર’ગે......
નવકાર મંત્રનું પળે પળે સ્મરણ થવુ જોઈએ. શ્રીમતીને નાગ મળ્યા. તે નવકાર મંત્રના પ્રભાવે ફૂલની માળા થઈ ઈને ?
સપ` મીઠી તીહાં ફૂલમાળા શ્રીમતીને પરધાને આ ઘટનાને ઘેાડી ઉડાણથી વિચારા. શ્રીમતીએ નવકાર ગણ્યા
ક્યારે ?
કેટલીવાર કથા સાંભળી, પણ રહસ્ય કદી વિચાર્યું છે તમે ? ઘર પેાતાનું છે, ઠામ વાસણ પેાતાના છે, ગાઠવેલ પણ પેાતાનું છે. અરે જે ઘણીના હુકમથી ઓરડામાં જવાનુ છે તે એરડા પણ પોતાના છે.