________________
(૮૩) નમુક્કાર–પઢમં મંગલ
-સર્વ મંગલમાં પહેલું મંગલ
मंगिज्जए ऽ धिगम्मइ जेण हिअंतेण मंगल होई
अहवा मंगो धम्मो, तं लाइ तयं समादतं જે વડે હિત સધાય અથવા તે જે પંા એટલે કે ધર્મને લાવે તે મંગળ કહેવાય.
શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં મંગળને અર્થ કરતાં આ પ્રમાણે જણાવ્યું કે મંગલ એટલે (માં રાત) ધર્મને લાવે તે અથવા (ા-ગાય) પ્રાપ્ત કરાય હિત જેનાથી તે.
મmતિ હિતાર્થ ક્ષતિ રૂરિ મા જે સર્વ પ્રાણીઓને હિતને માટે પ્રવર્તે તે મંગલ અથવા કંઈ દુષ્ટનેન રમત વા રૂત્તિ કંકાસ્ટમ-જેના દ્વારા દુર્ભાવ દૂર ચાલ્યા જાય છે તે મંગલ.
આ રીતે મંગલ અર્થ કે મહત્વ દર્શાવ્યું. પણ નવકાર મંત્ર માટે તો ત્યાં સુધી લખી નાખ્યું.
સવ મંગલમાં પહેલું મંગલ તેને અર્થ શું કરે?
મંગલ દ્રવ્યથી અને ભાવથી અથવા લૌકિક અને લોકોત્તર બે પ્રકારે છે.
દ્રવ્ય મંગલ એટલે બાહ્ય દૃષ્ટિએ મંગલરૂપ ગણાતા પદાર્થો જેમકે દહીં-દુવા–અક્ષત વગેરે.
જ્યારે ભાવ મંગલ એટલે અંતર દૃષ્ટિ એ મંગલરૂપ ગણાતી વસ્તુઓ જેમકે સમ્યગૂ દર્શન-સમ્યગ્ર જ્ઞાન-સમ્યગૂ ચારિત્ર.
અને આજ વાત લૌકિક–લોકોત્તર દષ્ટિએ વિચારો તે– લૌકિક મંગલમાં અષ્ટ મંગલ ગણાવ્યા. (૧) સ્વસ્તિક (૨) શ્રી વલ્સ