________________
અભિનવ ઉપદેશ પ્ર!સાદ-૩
અરિહંતના ખાર ગુણ, સિદ્ધના આઠ ગુણુ, આચાર્ય ના છત્રીશ ગુણુ, ઉપાધ્યાયના પચીસ ગુણ, સાધુએ.ના સત્તાવીસ ગુણ એ રીતે ધાં મળીને ૧૨+૮+૩૬૨૫૧૨૭=લ એકસે આઠ ગુણ્ણા કહ્યા. તમારે તે! માત્ર દશ મિનિટ ફાળવવાની છે. આ એકસે આઠ ગુણા થકી પાંચ ગુણવાનના સ્મરણ માટે ૧૦૮ નવકાર મંત્રના જાપ કરો. પંચ પરમેષ્ઠીના નમસ્કાર પૂર્વક ૧૦૮ ગુણાનું સ્મરણ કરો અને ભવાભવના સચિત પાપાનું નીક`દન કાઢી. નમે! તેહને પાપના નાશ માટે
८०
એક ધ્રુવ પ`ક્તિ પકડીને આજથી ઝુકાવી દો. રાજ એક માળા આખી ગણી લેવી.
આ પંચ પરમેષ્ઠીના નમસ્કાર સર્વ કાર્યની સિદ્ધિ કરવામાં અદ્વિતીય સાધન રૂપ છે. કેમકે પૂર્વે પણ કહ્યું છે કે
“નમસ્કાર માત્રના એક અક્ષર પણ મન-વચ-કાયાથી ગણતાં સાત સાગરે પમની સ્થિતિના અશુભ કર્મોના નાશ કરે છે. એક પદ ગણવાથી પચાસ સાગરોપમના અશુભ કર્મોના નાશ થાય છે અને સમગ્ર નવકાર મહામંત્ર શુભ ભાવથી ગણવામાં આવે તેા ૫૦૦ સાગરોપમની સ્થિતિના અશુભ કર્મોના નાશ થાય છે.
તેથી કોઈ વ્યક્તિને નહી પણ વ્યકિતના સમુહ રૂપ એવા ગુણવાચી આત્માઓને નમસ્કાર કરવાનું જણાવીને છેલ્લે ચલિકા રૂપે ચાર પદ ગાઠવ્યા.
આ પ`ચ પરમેષ્ઠીને નમસ્કાર તા કર્યા પણ ફાયદો શે? તે નવકાર મંત્રમાં સાથે જ દર્શાવીને નમસ્કારના માહાત્મ્યને સ્પષ્ટ કર્યું કે एसो पंच नक्कारे सव्वपाप्पणासणी
શાસ્ત્રકાર મહર્ષિએ ગણા-ગણધર મહારાજ એ ગણેા કે આ વચન ગણેા પણ તમને લેખીત બાંયધારી આપી દીધી કે આ પાંચ પરમેષ્ઠીના નમસ્કાર સઘળાં પાપનો નાશ કરનાર છે.
અમે પણ તમને ધ્રુવ પતિ બતાવી દીધી.
નમેા તેહને પાપના નાશ માટે