________________
નમે તેહને પાપના નાશ માટે
७८
o
o
જે પદે કરીને ચાર ચાર પદની વ્યવસ્થા નિયત થાય તે પદ કર્યું? તો કહે છે કે આ ચારે અરિહંતના શાસનના સમજવા. મતલબ કે આ ચારેય [સિદ્ધ-આચાર્યઉપાધ્યાય સાધુ] અરિહંતના શાસનને સ્વીકારનાર હોવા જોઈએ. માટે રિહંતના નમસ્કારપૂર્વક તેને અનુસરતા આ ચારે પદોને નમસ્કાર કરવો જોઈએ ના દિંતાળ પછી બધાં પદ અરિહ ત સાથે સમજવા
૦ ની જિદંતાળ સિદ્ધાળ ० नमा अरिहताण आयरियाण ० नमो अरिहताण' उवझायाण ० नमा अरिहताण सव्वसाहूण
આ રીતે અરિહંતના શાસનના આ ચારેને નમસ્કાર થાય તેમ નિત થયું. કર્મક્ષયના મુખ્ય ધ્યેયને આશ્રીને તેને જ સિદ્ધ કરનાર તે રિહંત.
તેમના શાસનને જે આચાર તે આચારનું આચરણ કરનારા સંચાલન કરનારા લાવાર્થ, તે આચારનું શિક્ષણ આપનારા તે ઉપાધ્યાય તે આચારની સાધના કરનારા તે સાધુ અને દિત પદ પછી એ જ સિદ્ધિને વરનાર તે સિદ્ધ આ રીતે ચારેને નમસ્કાર કર્યો. એટલે નિયત વ્યવસ્થા માટે દંત પદ બધે જ જેવું.
જૈન શાસનમાં કઈ છત્રછાયા હોય તે તે પંચ પરમેષ્ઠીની જ છે. તેને નમસ્કાર જ સંવ પાવડqખાસ રૂપ છે. - અરિહંત-સિદ્ધ–આચાર્ય–ઉપાધ્યાય–સાધુ “સિગાસા?” એ દરેકને પરમેષ્ઠી કહ્યા. તેના સમૂહ તે પંચપરમેષ્ઠી કહેવાયા. સાધુ
જીવનથી તેની શરૂઆત થાય અને સિદ્ધ અવસ્થાને પામવાથી પૂર્ણાહુતિ થાય છે.
પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણ કહ્યા છે. આ ૧૦૮ ગુણની સંખ્યા પ્રાચીન કાળથી પવિત્ર મનાય છે.
बारस गुण अरिहंता सिद्धा अढेव सूरि छत्तसं, उवझाया पणवीस, साहू सगवीस अठुसयं