________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
નારણ તે તે પાપના મારગ છેડીને તારી એકાતેર પેઢી તારી. તું હવે વજન તાળવાના કાંટા મનાવ. દેશ પરદેશમાં વખણાશે. જીવહિંસા થશે નહી.. તારા કાંટા ન્યાયનું પ્રતિક બનશે. તારા કુળમાં ભક્તિ રહેશે.
નારણ ભગતે ત્રાજવા કાંટા બનાવ્યા, પ્રસિદ્ધ થયા. રાજના ઇનામેા મળ્યા.
ભગવાન અને સંતને રેલે! નમસ્કાર તેના પાપના નાશ કરી પ્રતિષ્ઠા અપાવનાર થયેા. ઠાકર એટલે દેવ, સત એટલે ગુરુ”ના
નમસ્કાર.
७४
પચમેષ્ઠીમાં પણ અરિહ ંત અને સિદ્ધ તે દેવ અને આચા ઉપાધ્યાય સાધુ તે ગુરુ તેના નમસ્કાર માટે હ્યું મા પાંચ નમુક્કારા -નમા તેહને પાપના નાશ માટે
૦ પ્રથમ નમસ્કાર શ્રી અહિંત પરમાત્માને
આ વિશ્વ ઉપર તેમના ઉપકાર સહુથી મોટા છે અને નજીકના છે. તેમના ધર્મ પ્રવર્તન દ્વારા જ ધર્મ માની અને ધમમા માં લઈ જનારી નમસ્કાર પ્રવૃત્તિ સંભવે છે.
૦ બીજો નમસ્કાર શ્રી સિદ્ધ ભગવ તાને
આત્મવિશુદ્ધિના અંતીમ આદર્શ તે છે. શ્રી અરિહત ભગવ તા પણ નિર્વાણ પછી તે અવસ્થાને જ પ્રાપ્ત કરે છે.
૦ ત્રીજો નમસ્કાર આચાય ભગવતાને
શ્રી અરિહ'ત દેવાએ મેાક્ષની પ્રાપ્તિ માટે જે આચારની પ્રરૂપણા કરી છે. તેનુ તેઓ યથા પણે પાલન કરે છે. ખીજા પાસે પણ તેનુ પાલન કરાવે છે.
૦ ચેાથેા નમસ્કાર ઉપાધ્યાય ભગવંતાને
કારણ કે તેએ અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા શ્રુતજ્ઞાનનું યથા અધ્યયન કરી સાધુઓને, મુમુક્ષુઓને તેનુ શિક્ષણ આપે છે.
૦ પાંચમા નમસ્કાર શ્રી સાધુ ભગવંતાને
કેમ કે તેએ શ્રી અંગીકાર કરી નિર્વાણને
અહિં ત દેવાએ પ્રરૂપેલા ચારિત્ર ધને માટે સદા પ્રયત્નશીલ રહે છે.