________________
સે સદગુરુ શું મેરુ મનમાને
૬૫ લેભ રૂપી ચાર કષાય એમ કુલ ચૌદ પ્રકારે અત્યંતર અને ઘનધાન્ય-ક્ષેત્ર-વાસ્તુ–૨–સુવર્ણ-કુ–દ્વિપદ–ચતુષ્પદ એ નવ બાહ્ય પરિગ્રહ તજનારા છે માટે જ તેઓ નિષ્પરિગ્રહી કહેવાયા. આવા મુનિની ભજન કરવાનું કહ્યું છે.
તમે કહેશો કે પરિગ્રહ છે. તે તેના લાભ માટે, અમારે શું ? તમારે મોક્ષમાર્ગમાં સહાયક છે માટે,
જૈન શાસનમાં મોક્ષમાર્ગ બતાવે અરિહત– આદર્શ સિદ્ધો રજુ કરે. શાસનમાં રાજા સમાન આચાર્ય સાર સંભાળ લે, વિનય તથા વિદ્યા શીખવનારા ભલે ઉપાધ્યાય હાય પણ મેક્ષ માર્ગમાં સહાયક ન હોય તો?
તેથી પંચમ પદે મેક્ષ માર્ગના સહાયક વગ તરીકે સાધુ મહારાજને નસ્કાર કરો.
જગતમાં નામે ત્રણ પ્રકારના. સાર્થક–નિરર્થક– અર્થ શુન્ય, સાધુ એટલે “મેક્ષને સાથે તે નામ સાર્થક થયું. મોક્ષને માટે જ પ્રવૃત્તિ. એકજ માગણી કરે સાધુ
ઢોર માં તુ માવો મવં–શુ ?) મા નિવેવ્યો ભવ નિર્વેદ, માતાના મોક્ષ માર્ગનું અનુસરણ, (પછી?) રૂ-સિદ્ધિ-ઇષ્ટ ફળ તે મેક્ષ જ બીજું કંઈ નહીં,
અથવા–આકરા વોહરામં સમાહે ઘર મુત્તમ હિંદુ-છેલે સિદ્ધ સિદ્ધિ મમ રિંતુ-એટલે જ ટીકાકારે વ્યાખ્યા કરી–
વતિ જ્ઞાનાદિ શક્સિમિક્ષ કૃતિ સાધવ: જેઓ પોતાની જ્ઞાન વગેરે શક્તિ વડે મેક્ષને સાધે તે સાધુ.
પ્રશ્ન:- શ્રાવકે પણ દેશ વિરતિ ધર્મ વડે મોક્ષની સાધના કરે છે. તે તે પણ સાધુ?
–ના–તેઓ દુધ-દહીંમાં પગ રાખવાવાળા છે. તેમને મોક્ષ સાથે છે, પણ વિષયકષાયનું મમત્વ છોડવું નથી, પૂજા કરવી છે પણ જિનાજ્ઞા પાળવી નથી. પ્રતિકમણ કરવું છે પણ છકાય વિરાધના ટાળવી નથી. તેથી શ્રાવકને સાધુ ન કહેવાય પણ શ્રમણોપાસક કહેવાય.
વળી શ્રાવક નિરતિચાર વ્રત પાળે, કદાચ ૧૧-પડિમા વહન કરે