________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
માત્રા વધુ પત્થર થઈ ગયે!. કાળા ધમ મેઢે મિત્ર પાસે ગયા. વાત કરી. જાલમના મેઢાની એકે રેખા ન બદલાણી.
મુડદું લઈ આવ્યા. છુપાવીને અગાશીમાં લઈ ગયા. બધાં દાગીન! પેરાવ્યા. ભર બજારે મડદું પડતું મુકયું. હાકલમારી ગજમ થઈ ગયા. ગગુ પડી ગયા.
૬૪
માત્રા તા ગળગળે! થઈ ગયે. જાલમ કહે તમે નિરાંતે રહે ભા” વમાં ખીજાં ગગુભા તમને રમત દેખાડીશ.
પાંચ વર્ષ મે’માન સાચવ્યાં જાતાં જાતાં ગાયા ભેંસા ઉંટ-કળશી કળથી દાણા એ ઘેડી-રે!કડા રૂપિયા દીધા.
સમતાની કેવી ચરમ સિમા અને મિત્રએ દાખવી? માટે જ કહ્યું કે.
समाय सव्व भूपसु સર્વ પ્રાણી પર સમભાવ – સમવૃત્તિ રાખનારા તે સાધુ. તેને માટે નમેા લાએ સવ્વ સાહૂણ કહ્યું.
-
સ’મેધ પ્રકરણમાં ૨૭ રીતે સાધુના ૨૭ ગુણે! ખતાવેલા છે. તેમાંના પ્રચલિત ૨૭ ગુણાનું વર્ણન કરતાં જણાવે કે પાંચ મહાવ્રત – છઠ્ઠું રાત્રિ ભેજન ત્યાઝ – કાય જીવાના રક્ષણહાર, પાંચ ઇન્દ્રિયે! પર સયમ, ત્રણ ગુપ્તિએ ગુપ્ત, નિર્લોભી, ક્ષમાના ધારક ચિત્તની નિ લતાવાળા, વસ્ત્રાદિકના શુદ્ધ પડિલેહક, પરિષહ અને ઉપસના સહેનારા, વિવેકી એવા સતાવીસ ગુણે સાધુના કહ્યા.
1.
સે સદગુરુ સુમેરુ મન માને
સ્તવનની એક નાનકડી પક્તિમાં પણ સાધુ મહાત્માની એકળખ કેવી સુંદર આપી –
વેદ ત્રણને હાસ્યાદિક ષટ્ મિથ્યાત્વ ચાર કષાયજી ચૌદ અભ્ય ́તર નવનિધિ બાહ્ય ગ્રંથિ તજે મુનિરાય ભવિયણ ભજીએજી
કેાની ભજના કરવાની છે ? – સાધુની પણ શા માટે ભજના કે નમસ્કાર કરવાના ?
સાધુ મહાત્મા, સ્ત્રી-પુરુષ નપુ’સક ત્રણ વેદ, હાસ્યરતિ-અતિભય-શેક–જુગુપ્સાએ હાસ્ય ષટ, મિથ્યાત્વ અને ક્રોધ-માન-માયા