________________
સો સદગુરૂ હું મારું મન માને શરીરમાંથી હુફ આવવા માંડી ત્યાં આંખ ઢળી ગઈ. નારીના અંગની મીઠી હુંફ નિર્દોષ માણસ સુઈ ગયા.
પ્રભાતે માત્ર જુએ. હાથ તલવારે મુફાઈ ગયે. સ્ત્રી-પુરૂષને વચ્ચે તલવાર-કંઈક ભેદ લાગે છે, સૂતે આદમી તે મુઆ પહેલાના ભુત જે હતો. બાબરીયાણી આના પર મેહે કદી? બાબરીયા
ને જગાડી બાજુમાં નજર જતાં ઠેકડો માર્યો. મેમાનને જગાડ્યો. પાંચ તોલા અફીણને કસું બે પાયો. પણ જ્યાં માત્રા વરુને જે ત્યાં થીજી ગયો.
જીવવાની આશા ન રહી. માત્રા વરુએ તે તાણ કરી શીરામણ પણ કરાવ્યું. હોકો પીવરાવ્યો. મેમાને હાથ જોડયા. બસ બસ હવે મેમાન ગતિ પુરી કરી દ્યો. વરુ કહે સાચું બેલો છે શું ?
જાલમસંગે પૂછયું? વસવાસ પડશે? – તલવાર કયાં આવી છે? વરુ છે. જાલમસંગે માંડીને વાત કરી. માત્રા વરુએ સો રૂપા રોકડા, એક ઘડી અને શેર અફીણ આપ્યું. મીઠી જીભના રામરામ કર્યા. કરછમાં જાલમસંગ ઘુમે છે. જેટલા ચારણ કાઠીયાવાડ જાય તેની સાથે માત્રા વરુને સંદેશા મોક–પરગણું પણ પાછું હાથ આવી ગયું.
૧૮૮૫માં દુકાળ પડ્યો. કારમી ભૂખ કાઠીયાવાડમાં ફેલાઈ. માથે કેડી જડેલો સુંડલો અને થોડાક ગાભા લઈ માત્ર વરુ તેની સ્ત્રી સાથે જોડીયા બંદરે ઉતર્યો. નળીયા-કઠાશ પહોંચી ઘણીયાણીને તળાવળી પાસે બેસાડી માત્ર જાલમસંગને દરબાર ગઢે પહોંચ્યો. તેને જોતાં જ જાલમસંગે દોટ મુકી પૂછયું મારા બેન કયાં છે?
પાદરે બેસાડી આવ્યો છું. હરખમાં હરખમાં ચાર વર્ષના કુંવરને કીધું, જા ફેઈને તેડવા, ગગુભાએ દેટ મુકી. તળાવળીએ. બાબરીયાણીના બળે જઈ બેઠે. તેમના દાગીના જેઈ સ્ત્રી લલચાણ બાળકને ગળે ટુંપો દઈ દીધી.
ડીવારે રાણીવાસમાંથી રથ આવ્યો. ઠકરાણી ઉતર્યા. અલાયદા ઓરડે ઉતારી દીધા બાબરીયાણાને. પણ ગગુભા ન દેખાય. ગગુની તપાસ ચાલી. માત્રા વરુને સ્ત્રીએ દાગીના દેખાડી વાત કરી.