________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
આવા આવા વિશિષ્ટ ગુણાને લીધે ઉપાધ્યાયને નમસ્કાર કરતાં હ્યુ-નમા ઉવજ્ઝાય ઉલ્લાસે વિકા
૫૮
ઉપાધ્યાય પદના પૂજક જ્ઞાનને આરાધક હાવા જોઈએ. કેમકે સિદ્ધ ચક્રમાં પણ જ્ઞાનપદને ઉપાધ્યાય પૂર્વ મુક્યું. જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા-હાર્દિક ઝંખના પૂર્વકના નમસ્કાર હાય તેઃ ઉપાધ્યાય ફળે.
અંગ ઉપાંગ નદી-અનુયાગ, છ છેદને ફૂલ ચારજી દશ યના એક પણચાલીસ, પાક તેહના ધાર ભવિષ્ણુ ભજીયે જી~
કાને ભજવાનુ` કહ્યું ?–ઉપાધ્યાયને. શા માટે ભજવાનુ` કહ્યું ? – જ્ઞાનને આશ્રીને
કેવી સરસ વ્યાખ્યા કરી- “૧૧ અંગ, ૧૨ ઉપાંગ, નદી-અનુયેાગ-૨, ૬ છેદ, ૪ મૂલ” એ રીતે ૪૫ આગમના ધારણ કરનારા તે ઉપાધ્યાયને ભ..
આચાય સાથે દનને સાંકળ્યું, શ્રદ્ધા મજબુત થઈ ગઈ. પછી શુ? ખો નખર છે સમ્યક જ્ઞાનને!. જ્ઞાનના ધારક કોણ ? ઉપાધ્યાય. માટે તેને નમસ્કાર કર્યા. કેમકે દ ન પછી જ્ઞાનની જરૂર છે.
શબ્દ પણ કેવા સચેાટ મુકયા પાઠક તેહના ધાર જીભને ટેરવે જ્ઞાન હૈાય તે ઉપાય. વર્તમાન શિક્ષણ જેવું નહીં કે ચિગ્નિ-ચપાટી લઈને આવ્યા અને ગોખેલુ આવી ગયા.
ગમે ત્યારે પૂ, સરસ્વતી જાણે જીભમાંથી વહેતી હાય તેમ જ્ઞાન ગંગાત્રી વા! જ કરે.
જ્ઞાનની આટલી ઉચ્ચતમ સ્થિતિ અને તેને ધારવાની વાત કરી. જે તેને ધારણ કરે તે ધારક એવા ઉપાધ્યાયની ભજના-નમસ્કાર કરવાનું કહ્યું.
આમ દર્શન સાથે આચાર્ય, જ્ઞાન સાથે ઉપાધ્યાય, ચારિત્ર સાથે સાધુના સંબંધ જોડયા. એ રીતે ત્રણે ગુને સાંકળી ગુરુપદને નમસ્કાર કર્યાં.
જો એટેક પદન! નમસ્કારનું.. આટલું મહત્ત્વ હોય તે પચ પરમેષ્ઠિના નમસ્કારનુ' મહત્ત્વ કેટલું?