________________
નમે ઉજવઝાય ઉ૯લાસે
પ૩
-
-
-
-
-
દશમા દિવસે માવતર આવ્યા. આયર કહે, જા તને રાજી ખુશીથી રજા દઉ છું, સનબાઈ ચોધાર આંસુએ રડી પડી. મને ધકકો ન મારી આયર.
વીકમશી સાંતી હાંકતા હાંકતા ઉભો રહી જાય. વિચાર્યા કરે. આ અસ્ત્રીના રૂપને મેં રોળી નાખ્યું. ખરેખર મારે તે પાવૈયા ના મઠે બેસી જવું જોઈએ. નહીં તે સાત જમે પણ નહીં છુટું. એવામાં ડડોસી ઉકલી ગયા. સાસરે ગયે ત્યાં પનીહારીઓ આ જોડીને વખાણ કરતાં થાકતા નથી. પણ વીકમશી તે સાસરાને ફેળ પાડી સવારે નીકળી ગયો.
સનબાઈનું હૈયુ ફાટી ગયું. વીકમશી ઘડે ચડી પાવૈયાના મઠમાં ગ પછી તેની રહી સહી આશા કરમાઈ ગઈ. માબાપે તેને ઘરાર લખમશી આયર સાથે પરણાવી દીધી, નવે ઘરે મેકલી.
લખમશીને સાંતી છેડવાનો સમય હતે, સેનબાઈ ભાત લઈ આવતી હતી. પાવાનું ટોળું જોયું. વીકમશીને હજી સ્ત્રીના લુગડાં મળ્યા ન હતા. એની નજર મળતા વીકમશીએ ઘડી રોકી. સનબાઈની આંખે નીતરવા લાગી. માંડ માંડ બેલી કે મને કેમ રઝળાવી ?
તે શું તારે ભવ બગાડું? હવે બાકી શું રાખ્યું બગાડવામાં તમે? વિકમશી કહે તારો ધણી જુએ છે, જા હવે
હા, જઉ છું પણ તમે મારો માળો વીખી નાખ્યા. ચોધાર આંસુએ રડી પડી સેનબાઈ. લખમશી આવ્ય “કોણ હતું એ ? છે મહિનાથી રુંધી રાખેલું અંતર ઉઘડી ગયું. લખમશી સમજી ગયા કે શા માટે સેનખાઈ છ મહિનાથી શરીર સંબંધ ન બાંધવા વ્રત લઈ બેઠી છે.
બેલાબે વીકમશીન, તાણ કરીને જમાડે. ભુવાને બોલાવ્ય. સોનબાઈ તેની પરણેતર છે તે ભુલી લખમશીએ માતાજીની સ્તુતિ ઉપાડી. તેને થયું આ પ્રેમ, આવી વેદના તે પણ પુરુષાતન હિન ધણી માટે.
માતાજી સરમાં આવ્યા. સોનબાઈએ વીકમશીને ઈશારો કર્યો.