________________
(૮૦) નમુક્કાર ઉપાધ્યાય
-ન
ઉવજઝાય ઉલ્લાસે
वारसंगो जिगक्खाओ, सज्झाओ कहिओ बुहेहिं
तं वइसन्ति जम्हा, उवज्झाया तेण वुच्चन्ति આવશ્યક નિર્યુકિતમાં ઉપાધ્યાય પદની વ્યાખ્યા કરતા જણાવે કે શ્રી જિનેશ્વર દેએ કહેલા બાર અંગો-દ્વાદશાંગીને પંડિત પુરુષ સ્વાધ્યાય કહે છે–તેને ઉપદેશ કરનારા ઉપાધ્યાય કહેવાય છે. નમસ્કાર મંત્રના માહાભ્યને સમજવા માટે તેના પ્રત્યેક પદોની વિચારણું કરવી જરૂરી છે. તે સંદર્ભમાં ઉપાધ્યાય પદની વિચારણું કરતાં અહીં ઉપાધ્યાયને અર્થ સ્પષ્ટ કરવા શાસ્ત્રકાર મહારાજા ફરમાવે છે કે પત્ય ધરાતે સ્મા–જેની પાસે જઈને અદશ્ચયન કરી શકાયભણી શકાય તે ઉપાધ્યાય કહેવાય અથવા તેવા સમીપે વધવાના શ્રી રામ મવતિ ખ્યત્વે રાણા જેમની સમીપે નિવાસ કરવાથી શ્રુતને આચ અર્થાત્ લાભ થાય તે ઉપાધ્યાય કહેવાય.
જિનેશ્વર દેવ કહેલી વાણી ગણધાએ બાર અંગોમાં ગુંથી તેને સ્વાધ્યાય કરવાથી કે ભણવા ભણાવવાથી પણ ઉપાધ્યાય કહેવાય છે. તે ઉપાધ્યાયને કરેલા નમસ્કાર સર્વ પાપનો નાશ કરે છે. અને તે સર્વ મંગલમાં ચોથું મંગલ છે.
મુરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પલ્લવ આણે તે ઉવઝાય સકલજન પૂજિત, સૂત્ર અથ સવિ જાણે રે
આમ તે જુઓ આયર ! કાં ? આ જડી તો જુઓ. આપણે વિકમશીને વહુ સનબાઈ. અરે એકબીજાની માયા તો નીરખે. મુવું મને તે આંસુડા આવી જાય છે.
આયરાણ અત્યારથી હરખઘેલી થા માં, બુઢ્ઢા ઘણી ધણીયાણી બાળકને જોઈને હરખથી ગળગળા થાય છે. ડોસાનું નામ વજસી અને ડોસીનું રાજીબાઈ. ભાદર કાંઠે ખેત કરે પૈસે-ટકે સુખીયા છે. આધેડ અવસ્થાએ દીકરો દીકરી અવતરેલા.