________________
તે આચરજ નમીયે નેહસુ હૃદયમાં અવધારી તેના એક પદનું મહત્વ વિચાહતા અભયદેવ સૂરિજી જણાવે.
आ-ईषद् अपरिपूर्णा इत्यर्थः चारा हेरिका ये ते आचारागार कल्पा इत्यर्थ-युक्तायुक्त विभाग निरूपण निपुणा विनयाः अत्तरतेषु साघवो रथावच्छास्त्रार्थोपदेशक तयेत्याचायाः ।
આ એટલે કંઈક કે અપરિપૂર્ણ, વાત એટલે દૂત તે કાર એટલે જાસુસ જેવા. એગ્ય અગ્ય વિભાગનું નિરૂપણ કરવામાં ચતુર જે શિષ્યો, તે શિષ્યમાં યથાર્થ શાસ્ત્રાર્થને ઉપદેશ કરવામાં નિપુણ તેનું નામ આચાર્ય. આવા સમર્થ આચાર્ય નમસ્કાર કરવા યોગ્ય ગણાય તેમાં નવાઈ શી?
– તે આચારજ નમિયે નેહ આ આચાર્યો આચારને ઉપદેશ આપતા હોવાથી તેઓના ઉપકારીપણાને લઈને પણ નમસ્કાર કરવા યેય છે. માટે તેને નમરકાર કરતાં કહ્યું નમો આયરિયાણું.
વળી આ આચાર્યો કદી ઘરનું કંઈ ન કહે સુધર્મા ૨વામી કે શર્મ્સભવસૂરિ સરીખાઓ પણ હવાલે તે ભગવાનને જ આપે.
"चतारि परमंगाणि दुल्लहाणि य जंतुणो ___माणुस्सतं सुइ सद्धा संजमंमिय विरयम्" આવી આવ સાદી વાત પણ ભગવાનના નામે કહ-સૂચને ભારતે માવા કવાર્થ એમ દરેક સૂત્રના આરંભે અને અંતે નિમિ એમ બોલે.
તેને અર્થ શું ? આ મારી કલ્પના કે માતા રજૂ કરતો નથી પણ ભગવાને આ પ્રમાણે કહ્યું છે માટે હું કહું છું.
આવા શાસનના વફાદારને નમસ્કાર થાય કે નહીં? જિનેશ્વર ભગવંત એ તે સT રન જ્ઞાન વાત્રાળ મોક્ષમા એમ કહી મોક્ષમાર્ગની સડક બતાવી દીધી. પણ હવે પ્રયાણ કેમ કશું? સાથે વળાવી તો જોઈશેને?
સાધન મેળવી આપનાર જોઈશે–વાહન જે ઈશે. આ બધું હોય તે જ માર્ગ ઉપગ થઈ શકે. તે બધું કરે કોણ? આચાર્ય ભગવંતો –