________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
છતાં નંદણને આચાર્ય ન કહ્યા–કેમ? શું તેણે સચોટ રીતે પંચવિધ આચાર નહીં સમજાવ્યો હોય? જે વેશ્યાની આસક્તિને લીધે ત્યાં પુરુષે આવતા તે સાવ અમથા વેશ્યાને ભેગવવાને બદલે દીક્ષા લેવાને ચાલ્યા હશે?
છતાં નંદીષેણ આચાર્ય નહી કે કઈ તેના ભક્ત નહીં તેનું કારણ–“આચારમાં મીંડુ”. એટલે આપણે ત્યાં આચાર્યની એક સુંદર વ્યાખ્યા ગઠવી દીધી પચિંદિય સૂત્ર આધારે
વર છત્રીશ ગુણે કરી સેહે યુગપ્રધાન જન મેહે જગ બહેન રહે ખીણું કહે સૂરિ નમું તે જેહે રે
पंचिंदिय संवरणो तह नवविह बंभचेर गुत्तिधरो चउविह कसाय मुक्को इअ अट्ठारस गुणेहि संजुत्तो पंच महव्वय जुत्तो पंच विहायार पालण समत्थो
पंच समिओ तिगुत्तो छत्तीस गुणो गुरु मज्ज्ञ પાંચ ઇન્દ્રિયે સ્પર્શ—રસાણ–ચક્ષુ-શ્રોત્ર ને સંવરનાર એટલે કે કાબુમાં રાખનાર, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનારા, ચાર પ્રકારના કષા કૌધ-માન-માયા-લોભ કે જે સંસારને વધારનારા છે તેનાથી મુક્ત એવા અઢારે ગુણોથી સંયુક્ત.
વળી પાંચ મહાવ્રતથી યુક્ત – सव्वाओ पाणाइवायाओ वेरमणं, सव्वाओ मुसाबायाओ वेरमण, सव्याओ अदीन्नादाणाओ रमणं-सव्वाओ मेहुणाओ वेरमणं-सव्वाओ परिगहाओ वेरमण
એવા પંચ મહાવ્રત ધારી, જ્ઞાનાચાર, દર્શનાચાર ચારિત્રાચાર, તપાચાર, વિચાર પાંચ પ્રકારના આચારને પાળવામાં સમર્થ એટલે કે રૂડી પિરે પાળનાર, પાંચ સમિતિ-ઈર્ષા, ભાષા, એષણ, આદાન-ભંડ, મત નિક્ષેપ પારિષ્ઠાપનિકા સમિતિનું પાલન કરતા, મનવચન-કાય એ ત્રણ ગુપ્તિએ ગુપ્ત એવા છત્રીશ ગુણધારી. " [૫–ઈન્દ્રિય સંવર, ૯ બ્રહ્મચર્ય વાહ, + ૪ કપાચ મુકત, + પ મહાવ્રત + પ આચાર પાલન, + પ સમિતિ, + ૩ ગુપ્તિ