________________
(૭૯) નમુક્કાર–આચાર્ય
–તે આચારજ નમીયે નેહસું
पंचविहीं आयार' आयरमाणा तहा पभासता
आयार' द सता आयरीया तेण वुच्चन्ति આવશ્યક નિર્યુકિતમાં આચાર્યની વ્યાખ્યા કરતાં જણાવે છે કે પાંચ પ્રકારના આચારને સ્વયં આચરનારા, પ્રચત્નપૂર્વક બીજાની આગળ તે આચારને પ્રકાશનારા [ઉપદેશનારા તથા સાધુ પ્રમુખને તે પાંચ પ્રકારના આચારને દેખાડનારા હોવાથી આચાર્ય કહેવાય છે.
નમસ્કાર મંત્રમાં અરિહંત અને સિદ્ધ પછી તૃતીય પદે આચાર્ય ભગવંત છે. તેને નમસ્કાર શા માટે તે જણાવવા આચાર્ય પદની ઓળખ આપે–
પંચ આચાર જે સુધા પાળે, મારગ ભાખે સાચે તે આચાર જ નમિયે નેહસું પ્રેમ કરીને ભારે
પાંચ પ્રકારના આચારને પાળતા તથા તેને યથાર્થ સ્વરૂપે પ્રકાશતા હોવાથી તે આચાર્ય કહેવાયા.
એક વખત એક વૃદ્ધ–અંધ ભિખારી રાજમાર્ગ વચ્ચે વચ્ચે ઉભો રહી ગયે. રાજાની સવારી આવી રહી હોવા છતાં ખસ્યો નહીં. સૈનિકે આવી પહોંચ્યાં, રસ્તે ચાલુ કરવા માંડે. એક સૈનિકે અપશબ્દ કહી ભિખારી ને ધકકો માર્યો. “બેવકુફ! બાજુએ ખસ.” એટલી ગમ નથી પડતી કે રાજાની સવારી આવે છે.
વૃદ્ધ-અંધ ભિખારી ધક્કો ખાઈને ગબડ્યો. ઉઠતાં ઉઠતાં એટલું જ છે .
-“બસ આજ કારણ!” ફરી રસ્તા વચ્ચે ઉભું રહી ગયે. સવારી આગળ ચાલી. રાજાના