________________
४०
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
છેલે સિદ્ધ ભગવંતને નમસ્કાર કરવા વડે કરીને પ્રાર્થના કરે કે
ध्यात सित येन पुराण कम यो वा गतो निर्वृति सौधमनि ख्यातोऽनु शास्ता परिनिष्ठितार्था
यः सोऽस्तु सिद्धः कृत मङ्गला मे જેમના વડે પ્રાચીન સમયથી બંધાયેલા કર્મને બાળી નખાય છે, જે મેક્ષના મહેલની ટોચે પહોંચેલા છે, તેનું શાસન પ્રવર્તન રૂપ છે, જે સંપૂર્ણ પણે કૃત કૃત્ય છે. તે સિદ્ધ ભગવત મને મંગલને કરનારા
થાઓ.
આવી જ પ્રાર્થના આપણે લેગસ્સ સૂત્ર અને “સિદ્ધાણં બુદ્વાણું” સૂત્રને અંતે પણ કરીએ જ છીએ ને?
सिद्धा सिद्धि मम दिसतु હે સિદ્ધી [સિદ્ધ–ભગવંતે મને સિદ્ધિ [મેક્ષ આપો.
બતન: આમ હોવાથી જ આપણે સિદ્ધ ભગવંતનેનમસ્કાર કરીએ છીએ–બોલે નમે સિદ્ધ:ણું–
તે સિદ્ધ કેવા? ફરી–યાદ કરી લો જેથી નમસ્કાર કરતાં ગુણ સ્મરણ થાય.
सिद्धाग बुद्धाग पारगयाग पर परगयाग
लाअग्गमुअगयाणं नभासयासव्वसिद्धाणं સિદ્ધો કેવા? કર્મ ક્ષય સિદ્ધ, (બુદ્ધ) સર્વજ્ઞ-જ્ઞાનના અભાવવાળા નહીં, વિત્ત] આ સ્થિતિ પ્રાપ્તિ પછી પાછા આવવાના નથી, [પરંપરત આવી સ્થિતિ ગુણરથાનોની પરંપરા વડે જેણે પ્રાપ્ત કરી છે તેવા, લેકના અગ્રભાગે રહેલા એવા સર્વ સિદ્ધોને (સદા) નિરંતર મારા નમસ્કાર –
તે સિધ્ધ પ્રણમાં રંગરે-ભવિકા
–નએ સિદ્ધાણું–