________________
અભિનવ ઉપદેશ પ્રસાદ-૩ સુભગે માન્ય કે નમો અરિહંતાણું એ આકાશગામીની વિદ્યાને મંત્ર છે.
એક દિવસ શ્રેષ્ઠીને ખબર પડી કે સુભગ નમે અરિહંતાણું બેલે છે. એટલે તેણે તેને આ મંત્ર શીખવ્યો.
સુભગ ઢોર ચારવા ગયા છે. અતિવૃષ્ટિ થવાથી પૃથ્વી સમુદ્રની માફક જલમય થઈ ગઈ. મેં સે લઈ પાછા વળતા વચ્ચે મોટી નદી આવી. પુર ઘણું વધી ગયેલું. તેણે તે આકાશમાં ઉડવાની બુદ્ધિએ નવકારમંત્રનું સ્મરણ કરી નદીમાં પડતું મુકયું ત્યાં ખીલો લાગી મૃત્યુ થતા તેના માલિક શ્રેષ્ઠીને ઘેર જ પુત્ર તરીકે જન્મે. તેનું નામ સુદર્શન. - સુદર્શન યુવાન થતાં મનોરમા સાથે લગ્ન થયા. સુદર્શન એક પત્નીવ્રત પાળ મહા શલવંત શ્રાવક બન્યા. એક વખત રાણીએ આકર્ષાઈન ઈ-કપટ કરી મહેલમાં બોલાવ્યો. સુદર્શન તે કોત્સર્ગમાં સ્થિર રહ્યો. રાણીએ ગાઢ આલીગનાથી ભીંજવી દીધો તે પણ ભ ન પામ્યો ત્યારે આળ ચડાવી પકડાવી દીધો.
સુદર્શનને શૂળીની સજા થઈ. પણ શીલના પ્રભાવે શૂળીનું સિંહાસન થઈ ગયું. પછી વૈરાગ્યથી દીક્ષા લીધી – કાળક્રમે કેવળ જ્ઞાન પામી મેક્ષે ગયા.
સામાન્ય ગમાર જેવા નેકરને પણ નમસ્કાર મંત્ર મોક્ષ અપાવના બન્યા. માટે તમે પણ નવકાર મંત્રનું સ્મરણ કરે.
સિદ્ધોને નમસ્કાર પણ આ હેતુથી જ કહ્યો છે. સિદ્ધોને નમસ્કાર આપણને સ્વરૂપ દર્શન કરાવે છે. આપણું સ્વરૂપ અને સિદ્ધોનું સ્વરૂપ એક જ છે. માત્ર કર્મના વાદળોએ આપણે અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંતશક્તિ, અનંતચારિત્રને ઢાંકી દીધા છે.
સિદ્ધ પરમાત્માને દ્રવ્ય અને ભાવપૂર્વક નમસ્કાર જ આપણને સિદ્ધ શિલારૂપી ઘરમાં મમત્વ પ્રગટાવશે.
નમે સિદ્ધાણે હવે પદ બીજે જે નિજ સપદ વરીયા રે