________________
૩૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ સિ –એટલે બંધાવું, એટલે ધમી નાખવું એ અર્થ નિરુક્ત અર્થ છે. તેમ અભય દેવસૂરિજી જણાવે છે.
જો કે કેટલાંક એવા બાલીશ પ્રશ્ન કરે છે. બધાં આ રીતે કર્મો બાળી સિદ્ધ થશે તો સંસારમાં રહેશે કોણ?
સમાધાન :– દરિયા કિનારે બેઠેલે માણસ એક ટાંકણું દરિયામાં બળે, ટોપકાં પરનું પાણી ખંખેરે એને જોઈ ને કઈ એમ કહે કે અલ્યા આ શું કરશો? આમ તે દરિયે ખાલી થઈ જશે તે તે વાત કેવી લાગે?
તેમ અનંત કાળથી જીવે મોક્ષે જાય છે, ગયા છે. જશે તે બધાંને એકઠા કરીએ. અને પાણીમાં લીલ ફૂગ થાય છે તેને એક સંયની અણુ પર લઈએ. પછી જ્ઞાનીને ખુલાસો પૂછીએ કે સિદ્ધના જીવો વધુ કે સોયની અણી પર રહેલાં સંસારી જી વધું?
ત્યારે જ્ઞાની ખુલાસો આપે કે સોયની અણી પર રહેલા જીના અનંતમાં ભાગ જેટલા જીવ જ મોક્ષે ગયા છે. અસંખ્યાતમાં ભાગ જેટલા પણ નથી ગયા. એટલે સંસારમાં રહેશે કોણ તે પ્રશ્ન જ છેટે છે.
સિદ્ધની વ્યાખ્યા આપતા ટીકાકાર જણાવે વિધુ -ત્તરમ બપુનરાવૃશા નિત્તિ પુરિ ગજરોન–એવી રીતે મોક્ષે ગયા કે પાછું ન આવવું પડે તેનું નામ સિદ્ધ.
સિદ્ધ શિલાની ટોચે તે જીવ અનંતી વખત ગયા પણ તે ચક્કર ભમવા. ફરી જન્મ લેવા ન જાય તેનું નામ સિદ્ધ.
સિદ્ધ શિલા કેવી? જ્યાં સર્વ કર્મોથી રહિત શુદ્ધ આત્માને લોકના અગ્ર ભાગે રહેવાનું થાન છે-જન્મ કે મરણ જ્યાં નથી. તે સિદ્ધ શિલા ચંદ્ર કરતાં પણ વધુ નિર્મલ, સૂર્ય કરતાં પણ વધુ તેજસ્વી, સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ વિશેષ ગંભીર અને અગાધ-જ્યાંથી લાકને છેડે એક જન ઊંચે છે તેવી.
વળી નીર્મળ જળના કણીયા રૂપુ હીમ ગાયનું દુધ અને મોતીના હાર જેવી ઉજજવળ છે. ચત્તા કરેલા છત્રના સંસ્થાન વાળી છે–૪૫ લાખ યોજન લાંબી-પહોળી અર્ધ વ ળાકારે–વચ્ચે આઠ જન જાડી ત્યાંથી પાતળી થતાં છેક છેડાને વિશે અંગુલના અસંખ્ય ભાગ જેટલી પાતળી છે.