________________
તે સિદ્ધ પ્રણમા રંગે રે
૩૩
ચારણ પહોંચ્યા દીલ્હી. પાદશાહે વાળા રાજાને કહ્યું, જો દરખાર ! કચવાતે દિલે કરેલું દાન મને મંજુર નહીં થાય. કાલે સવારે તમારા એક પછી એક દીકરાના ડાકા ઉડશે તે સમયે મારી સાથે ચેાપાટ રમવાની, તમારા બેટાની બે બે આંખેા હાજર થશે તે હસતે ચહેરે પગ નીચે ચગદવાની [કચળવાની] અને આંખમાં જો જરા પાણી દેખાયા કે નિઃસાસા નીકળ્યા તે ચારણના છે!કરાના પણ જાન જશે.
66
બીજે દિવસે સવાર પડયું. કચેરી અકડેઠઠ છે. ચેાપાટ મ’ડાણી, ખડખડાટ હસી વાળારાજાએ પાસ રોડવ્યા. પાદશાહે રાડ નાખી ચલાવા કતલ. મેટેરા ક્ષત્રીપુત્રને લઈ ગયા મેળે. ધડાક ” થયા જાણે એક માથુ પડયુ.. એ મેાટી મે!ટી આંખા આવી. સાથે ચારણના દીકરા હાજર થયા.
અવાજ
। દરબાર તમારા મેટા દીકરાની બે આંખે.. દરબારે આખા પગ નીચે ચગદી નાંખી, છુટેલા ચારણ પુત્રને માથે દરબારે હાથ મેલ્યા અને હસતાં હસતાં ચાપાટ મંડાણી.
બીજો ધડાકા થયા. લાહીની નીક વહી. બેટાની આંખા કરી ચગદાઈ. છુટેલા ચારણપુત્રને આશીર્વાદ દઈ દરશ્મા રમતા જાય છે. એમ છ દીકરાની જીવનલીલા પુરી થઈ ગઈ. પાદશાહના ચહેરા પરથી નૂર ઉડી ગયું.
ત્યાં
તે સાતમે ધડાકે થયા. આંખા આવી, દરબારે કચડી નાંખી. પણ તેની આંખમાંથી બે આંસુ રડી પડચા. પાદશાહ ઉછળીને તાળી પાડતા પોકારી ઉઠ્યો. તમારી સખાવત ફેક ગઈ. ઉડાવી દે આ સાતે ચારણ છેકરાના ડાકા.
રજપુત ગરીબડે બની ગયા. પાદશાહ પહેલા સાંભળે. હુ` રાયા તે મારા દીકરા માટે નહીં.
ત્યારે?
A
આ નાનેરા બાળ મારા નથી, પરાયા છે. મને થયું કે અરેરે એક ચારણના જીવ ઉગારવા પારકાને મરવુ" પડ્યું. પેટના હેત તેા વાંધા નહી. એટલે મારાથી રોવાઈ ગ્યું. સૂરજની સાખે કહુ છું.
શાખાશ દરબાર શાખાશ ! તમારે એકે છેાકરા મર્યા નથી, તમે માત્ર કરા – હે...! – હવે મશ્કરી શા માટે પાદશાહ ?
-