________________
(૭૮) નમુક્કાર-સિદ્ધ
–તે સિદ્ધ પ્રણમે રંગરે
निस्थिन्न सन दुक्खा जाइ जरा मरण बध विमुक्का ટ્વીરા
વર अणुवति सालयं सिद्धा સર્વ દુઃખોને સર્વથા તરી ગયેલા, જન્મ જરા મરણ અને કર્મના બંધનથી છુટા ચેલા તથા કેઈપણ પ્રકારની આડખીલીથી સહિત એવા શાશ્વત સુખને અનુભવ કરનારા સિદ્ધ કહેવાય છે.
નમસ્કાર મંત્રના મહત્ત્વને સમજવા તેના પ્રત્યેક પદોની સમજ નીતાન્ત આવશ્યક છે. સિદ્ધોની ઓળખ આપતા વાવરૂ નિર્મુતિમાં જણાવે કે- “સર્વ દુઃખોના સમુદ્રને તરી ગયેલા. એવા કે જેને જન્મ– મરણ–વૃદ્ધાવસ્થા અને કર્મના બંધને સર્વથા નથી એટલે કે જેનો આત્મા શર્માણ થી મુક્ત થઈ ગયો છે, તથા કદી નાશ ન પામનાર શાશ્વત સુખ જે અનુભવ કરી રહ્યા છે તે સિદ્ધ કહેવાશે.
તે સિદ્ધ પ્રણો રંગ રે-ભવિકા– સિદ્ધોને નમસ્કાર કરવાનું કારણ શું? નિગોદમાંથી છુટકારો અપાવે છે માટે.
નિગદના જેને અસંખ્યાતા અને અનંતા પુદ્ગલ પરાવર્તન કરવા પડે છે. અનંતકાળ સુધી જીવને માત્ર જન્મ-મરણને ધંધે ચાલે. આવા જન્મ મરણ કેટલાં? અને તેનું દુઃખ કેટલું ?
એક માનવ શરીરમાં કઈ દેવ પ્રગથી સાડાત્રણ કરોડ સોય ઉની કરી એક એક સાથે ઘેચી દે ત્યારે જે વેદના થાય તેના કરતા આઠગણી વેદના એક જન્મમાં થાય. અને તેના કરતા અનેક ગણી વેદના મૃત્યુમાં થાય. તે હવે વિચારે કે નિગોદના જીવને તે આ દિવસ જન્મ મરણને જ ધધે છે તે કેટલું દુઃખ થતું હશે?