________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૩
ગજ સુકુમાલ નમિનાથ ભગવતની દેશના સાંભળી રહ્યા છે ચાર મુખે દિયે દેશના અરિહતાજી ત્રણ ગદ ગ્રાફ ઝમાળ ભગવંતાજી દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા-દીક્ષા લીધી ત્યારે માતા પણ કેવી આશીષ આપે?
૩૦
મુજને તજીને અવર માત મત કીજે રે
ખરેખર ગજસુકુમાલ દીક્ષાને દિવસે જ કેવળજ્ઞાન પામી મેાક્ષે ગયા પણ બીજી માતા કરી નહીં.
પરંતુ માતાની આશીષ ફળી તેમાં ઉપકારી કે મેાક્ષની ઝડપી ગતિ દેખાડનારા કોણ ?
પરમ કૃપાળુ પરમાત્મા જ ને ? માટે આલે
તે જીન નમીયે ઉત્સાહરે—ભવિકા
ગુણીની પૂજા ગુણને કારણે છે. અરિહંતની પૂજા-ભક્તિની માન્યતા અહિત પણાના ગુણની દૃષ્ટિએ છે. વ્યકિતગત નથી.
ગશાળા ત્રેવીશ તીકરાના ભકત છતાં મહાવીર મહારાજાના પ્રત્યનિક હોવાથી તમામ તી કરાના પ્રત્યાનેક ગણાયા.
વિચાર! કે તીથંકરના સ્વરૂપના-ગુણને રાગી ગશાળા તાકરમાં સર્વજ્ઞપણું વીતરાગપણુ, ઉત્તમતા માનવ છતાં માત્ર મહાવીરને ન માનનારા થયા તા તમામ તીર્થંકરોના પ્રત્યનિક ગણાયા.
ગુણવાચી એક વ્યકિતની વિરાધના તે તમામ ગુણવાચીની વિરાધના થઇ. માટે માત્ર પાર્શ્વનાથ કે મહાવીર કે ઋષભદેવને ન ભજતા સર્વ તી કરાની આરાધના કરવી.
ગુણીની પૂજા ગુણને કારણે છે તે ઉકિત મુજબ એલાનમા અરિહંતાણું”
0
અરિહંતને નમસ્કાર હા
000000
૦૦૦૦૦૦-૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ નોંધ : “ અરિહંત - પરિશીલનની સવિશેષ અને સુ ંદર
સમજ માટે ભાગ–૧ નું પશીલન-૨ પરમાત્માને
,,
એાળખા ખાસ જોઈ જવું.